________________
જેન ઉલેખે અને થે એકવીસ મૂચ્છના–વજ-ગ્રામની સાત મૂના છે? (૧) માગી, (૨) કૌરવીયા, (૩) હરિત, (૪) રજાની, (૫) સારકાન્તા, (૬) સારસી અને (૭) શુદ્ધ – વજા મધ્યમ ગ્રામની સાત મૂચ્છના છેઃ (૧) ઉત્તરમદા, (૨) રજની, ( ૯ ) ઉત્તરા, (૪) ઉત્તરાસમા, (૫) આશકાન્તા, (૬) સૌવીરા અને () અભિરૂપા. ગાન્ધાર – ગ્રામની ( પણ ) સાત મૂર્ણન છેઃ (૧) નન્દી, (૨) સુદ્રિમા, (૩) પરિમા, (૪) શુદ્ધ-ગાધારા, (૫) ઉત્તર-ગાન્ધારા, (૬) સુષુતરાયામાં સૌથી વધારે લાંબી એવી ) અને (૭) ઉત્તરાયતા (ઉત્તરાર્ધમાં લાંબી એવી) કટિમા.
ચાર પ્રશ્નો – (૧૮) સાત રવે કયાંથી ઉત્પન્ન થાય છે? ગીતની નિ (જાતિ) શી છે? કેટલા સમયના ઉછુવાસ છે ? અને ગીતની કેટલી આકૃતિ છે ?
'ઉત્તર – આ ચાર પ્રશ્નના ઉત્તર હવે અપાય છે) (૨૦ – ૨૧) સાતે રવર નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીતની નિ રુદન છે અર્થાત
૧. હરિતા (અણુની ટીકા). ૨. સમુકાતા (અણુની ટીકા). ૩. અભિરૂ૫ (અણની ટીકા).
૪. જીવા (પડિવતિ ૩, ઉદ્દેસ ૧, સુત્ત ૧૨૬) ઉપરની મલયગિરિરિકૃત વૃત્ત (પત્ર ૧૯૩)માં ગાધાર – ગ્રામની સાત મૂછનાને રજૂ કરતું જે નિમ્નલિખિત પાઈય અવતરણ અપાયું છે તેમાં સાતમી મૂછંને તરીકે ઉત્તરમંદાને ઉલ્લેખ છે :
[ અનુસંધાન માટે જુઓ પૃ. ૧૬ ]