________________
– સજજન તેમજ વિનયયુક્ત પરષને શાન થાય છે :ज्ञानं पुरुषस्य भवति लभते सुपुरुषोऽपि विनयसंयुकतम्।
ज्ञानेन लभते लक्ष्यं लक्षयन् मोक्षमार्गस्य॥ જે પુરુષ સજજન તેમજ વિનયયુક્ત છે તેને શાન થાય છે. જે શાને કરીને મોક્ષમાર્ગને દેખતો થકો અંતિમ ધ્યેય જે નિર્વાણ તેને પ્રાપ્ત કરે છે.
-: સજજનતા (શ્રાવકના ૨૧ ગુણ ગર્ભિત) :લજજા, દયા, પ્રશાંતા, જિનમારગ પરતીતિ;
પર ઔગુણકો ઢાંકવો, પર ઉપગાર સુપ્રીતિ. સોમદ્રષ્ટિ, ગુણગ્રહણતા, અર ગરિષ્ઠતા જાની;
સબકો મિત્રાઈ સદા, વૈરભાવ નહિં માની. || ૨ | પક્ષપુનિત પુમાનકી, દીરઘદશી હોય;
- મિષ્ટવચન બોલે સદા, અરબહુ શાતા હોય. અતિરસા, ધર્મજ્ઞ જો, હૈ કૃતજ્ઞ પુનિ તન્ન;
કહે તંજ્ઞ તાંક બુધા, જે હોવે તત્વજ્ઞ. નહિ દીનતા ભાવ કછું, નહિ અભિમાન ધરેય
સબસો સમતાભાવ હૈ, ગુણકો વિનય કરેય. | ૫ ||. પાપક્રિયા સંબ પરિહરો, એ ગુણ હોય એકિસ; , ઈનકો ધારે જે સુધી, લહે ધર્મ જગદીશ, " I ૬ ||
– સુવિનીતનાં ૧૫ લક્ષણો:– કોઈને ન ધિક્કારે, ન કરે કલેશની કથા;
મિત્રતા સર્વથી રાખે, જ્ઞાનનો મદ ના કરે. અચપલ અને નમ્ર, નિર્માથી અકુતૂહલી;
- પાવી પાપ ના રાખે, ન કોપે મિત્ર સૌ ગણી. અપ્રિય મિત્રનું શ્રેય, ગુસરીતે સમાચરે;
કિડા ને કલેશનો ત્યાગી, બુદ્ધિમાન કુલીન તે. લજજાયુક્ત અને શ્રેષ્ઠ, જિતેન્દ્રિય સદા રહે; પંદર લક્ષણોથી જે યુક્ત તે વિનીત છે.
-: શ્રાવકના ૨૧ ગુણ:૧. અક્ષદ્ધતા : ગંભીરતા, ઉર હોય વિશાળ. ૨. સૌમ્યતા : : સૌમ્યભાવ, ચેહરા ઉપર નરમાસ. ૩. સ્વસ્થતા
સ્વસ્થકાય, શાંતચિત્ત અને અંતરંગ હર્ષ. લોકપ્રિયતા
સેવાભાવથી અને કોઈની નિંદા ન કરવાથી. અફરતા : કુરતાનો અભાવ, પ્રેમ અને શુરવીરપણુ.
ભીરતા : ભવભ્રમણનો ભય-પાપનો ભય ૧૮ પાપનો ત્યાગ. ૭. અશઠતા : સજનતાપૂર્વક સરળ વ્યવહાર.
$
8
M
- ૨૩ -