________________
અધ્યાત્મસાર ભાષાંતર. [સપ્તમજગતની વ્યવસ્થાનું ઉત્થાપન કરનારી બુદ્ધિનું પુરૂની નિયત એટલે સતત પરંપરાથી શુદ્ધ એવી વ્યવસ્થા એટલે સુજનતાની સ્થિતિ જ નિવારણ કરે છે. ૪૯.
ખળ તથા સજજનની પરિણતિના વિષમપણને દષ્ટાંત સહિત બતાવે છે
अध्यात्मामृतवर्षिणीमपि कथामापीय सन्तः सुखं
गाहन्ते विषमुद्रिन्ति तु खला वैषम्यमेतत्कुतः। . .. नेदं वाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशं : किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यन्तखेदातुराः ॥५०॥
મૂલાથે–અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન કરીને સંપુરૂષે સુખ પામે છે, અને તે જ કથાનું પાન કરીને ખળ પુરૂ વિષને કાઢે છે. આ પ્રમાણે તેમની વિષમતા કયાંથી થઈ? અથવા તે તે કાંઈપણ અદ્દભુત નથી. કેમકે ચંદ્રના કિરણનું પાન કરતાં ચર પક્ષીઓ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુને શું અત્યંત ખેદયુકા નથી થતા? થાય છે જ. ૫૦.
ટીકાર્થ–સપુરૂષે આત્મભાવ એટલે રાગ, દ્વેષ, મોહ, હિંસા, વિષય અને કષાય વિગેરેના પરિહારને આશ્રય કરીને કહેવામાં પ્રવૃત્ત થયેલા અધ્યાત્મરૂપી અમૃતની એટલે જન્મ મરણાદિક રેગને નાશ કરનાર સુધાની વૃષ્ટિ કરનાર કથાનું પાન કરીને એટલે શાસ્ત્રમાં કહેલી ધર્મવાતનું સારી રીતે આદરપૂર્વક શ્રવણ કરીને સુખ-આનંદ પામે છે. અને તેવી જ કથાને સાંભળીને દુર્જને વિષ કાઢે છે એટલે દેશને ઉચ્ચાર કરવારૂપ પિતાને તથા પરને સંતાપ કરવાના હેતુરૂપ હળાહળનું વમન કરે છે. આ પ્રકારની વિષમતા એટલે એકજ કાર્યને વિષે વિપરીતપણું કયાંથી ઉત્પન્ન થયું? અથવા તે આ વિષમતા થવામાં કાંઈ આશ્ચર્ય નથી. કેમકે ચંદ્રના કિરણેનું પાન કરનારા ચાર પક્ષીઓ અત્યંત પ્રીતિયુક્ત થાય છે, અને યુવાન ચવાકના મિથુન અત્યંત ખેદયુક્ત એટલે ચંદ્રના ઉદયમાં પાતામાં વિગ કરવારૂપ દેષને આરેપ કરીને અત્યંત સંતાપયુકત શું નથી થતા? અર્થાત થાય છે જ. પ૦.
આ કૃતિમાં પંડિતેને જ ઉત્સવ છે, તે કહે છે –
किंचित्साम्यमवेश्य ये विदधते काचेन्द्रनीलाभिदा . तेषां न प्रमदावहा तनुधिया गूढा कवीनां कृतिः ।
To! Sugyanan