________________
પ્રબંધ.]. પ્રશસ્તિ.
૪૫૫ રૂપ સર્ષ ગુણ પુરૂષના ક્યા વૃદ્ધિ પામતા ગુણ-જ્ઞાનાદિક ગુણને ક્ષય-વિનાશ ન પમાડે? અર્થાત્ સર્વને નાશ પમાડે. પરંતુ જે શાસ્ત્રોવડે-આગવડે વાચ્ય જે અર્થ એટલે આત્માના સ્વરૂપ વિગેરે પદાર્થો તેમના ઉપનિષદ્દને એટલે સારાંશને યથાર્થોપણે જાણનારા તથા શુભ હૃદયવાળા એટલે પરોપકાર વિગેરેથી કલ્યાણકારક અંતઃકરણવાળા પુરૂની કૃપાભાવવાળી પવિત્ર ખ્યાતિરૂપ અને મહા મહિમાના સ્થાનરૂપ દિવ્ય ઔષધી એટલે મને હર અલૌકિક વિષનાશક પદાર્થ સમીપે હોય તે તે થઈ ન શકે-ન હેય તેજ થઈ શકે. ૪૮.
હવે સ્થિતિને ઉચ્છેદ કરનારી મતિનું હરણ કરવારૂપ સજજનના ગુણની સ્તુતિ કરે છે.
उत्तानार्थगिरां स्वतोऽप्यवगमानिःसारतां मेनिरे गंभीरार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः। तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकां स्थित्युच्छेदमति हरन्ति नियता दृष्टा व्यवस्थाः सताम्४९
મૂલાર્થ–અહે! બળ પુરૂષો સુગમ અર્થવાળી વાણીને પિતાની મેળે જ જાણવાથી નિસાર માને છે, અને ગંભીર અર્થે કહેવામાં કઠિનતાને દેષ આપે છે. તેથી કરીને એવે ક ગુણ, કયો સત્કવિ અને કયું કાવ્ય હેય? કે જે આવા પ્રકારની સ્થિતિને ઉછેદ કરનારી બુદ્ધિને સંપુરૂષોની નિયત વ્યવસ્થા જેવાથી હરણ કરે. ૪૯.
ટીકાથે અહ! મહા કષ્ટ છે કે દુર્જન પુરૂષ સુગમપણુએ કરીને પ્રગટ અર્થવાળી કવિની વાણુને–ગદ્ય પદ્યાદિક રચનાને પિતાની બુદ્ધિના સામર્થ્યથી સમજવાને લીધે એટલે તે સુખેથી બોધરૂપ હોવાને લીધે તેના અર્થની સંસ્કૃતિ થવાથી તેને નિસાર એટલે પ્રાકૃત જેવી માને છે, એટલે “આ વાણુમાં શું છે? કાંઈજ નથી” એ પ્રમાણે માને છે. તથા ગંભીર અથેના સમર્થનમાં એટલે સૂક્ષ્મ ભાવાર્થની રચનાદ્વારા કહેલા અર્થમાં કઠિનતાનો દોષ આપે છે, એટલે “આ વાણુનું દુયપણું હોવાથી નિરૂપયોગી જ છે” એ પ્રમાણે દૂષણ આપે છે. તેથી કરીને ખળ પુરૂષોના મનને રંજન કરે તે ક કવિત્વાદિક ગુણ હોય? કયો શુક્રાચાર્યાદિક સત્કવિ એટલે કુશળ શાસ્ત્રકર્તા હોય? અને કેવી કવિતા એટલે ધર્માદિકનું પ્રતિપાદન કરનાર વાકય રચના હોય? કંઈપણ ન હોય. આવી સર્વત્ર દેષના જ ગષણમાં તત્પર અને સ્થિતિને ઉચ્છેદ કરનારી બુદ્ધિનું એટલે
Aho ! Shrutgyanam