________________
( ૨ )
મલાર્જ--મહારથના એ ચક્રની જેમ તથા પક્ષીની એ પાંખાની જેમ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ એ અંશા મળેલા જ છે. ૩૬.
ટીકાર્થ—શુદ્ધ—સંશય વિપર્યાસ, અનધ્યવસાય અને જિનવચનથી વિરૂદ્ધ પ્રરૂપણા ઇત્યાદિ દાષ રહિત એવું જ્ઞાન-ધની પરિણતિ તથા શુદ્ધ—નિયાણું, આશંસા, અન્યના અપકર્ષ અને નિંદાદિક દોષ રહિત એવી ક્રિયા—સાધુ તથા શ્રાવકના સમગ્ર સામાચારી વ્યવહાર; એ અન્ને અંશા——અવયવા આ અધ્યાત્મ સ્વરૂપને વિષે નિરંતર સંયુક્તએકાત્મપણાને પામેલા છે. અર્થાત્ જૂદા નથી. કેમકે તે બન્નેમાંથી એક ન હાય તેા બીજાના પણ અભાવ જાણવા. અને સંપૂર્ણ અંગ ન હાવાથી તે અધ્યાત્મ પણ કહેવાય નહીં. કેમકે જિનશાસનને વિષે કેવળ એકલા જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મેક્ષ થવાનું કહ્યું નથી. અને આત્માના આશ્રય નહીં હાવાથી જે મેાક્ષસાધક નથી, તે અધ્યાત્મ પણ નથી, તેથી જ્ઞાન અને ક્રિયા એ બન્નેથી યુક્ત જ અધ્યાત્મ કહેવાય છે. આ અર્થ દૃષ્ટાન્તથી સિદ્ધ કરે છે.—મહા—યુદ્ધાદિક ક્રિ યામાં સમર્થ એવા રથના એ ચક્રની જેમ. અર્થાત્ જેમ મહારથ અને ચક્રથી યુક્ત હોય, તે જ તે ઇચ્છિત સ્થાનની પ્રાપ્તિ વિગેરે કાર્યના સાધક થઈ શકે છે. પણ એક ચક્રથી કાર્ય સાધી શકતા નથી. તથા પક્ષીની એ પાંખાની જેમ. એટલે જેમ પક્ષી બે પાંખાએ યુક્ત હાય, તા જ આકાશમાં ગતિ વિગેરે કરવારૂપ ક્રિયા કરી શકે છે, તેજ પ્રકારે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાએ કરીને યુક્ત એવું જ અધ્યાત્મ મેાક્ષસાધક થાય છે. ૩૬,
હવે પાંચ લાકે કરીને નિશ્ચય અને વ્યવહાર નયવડે અધ્યાત્મની યાજના મતાવે છે.~~
तत्पश्ञ्चमगुणस्थानादारभ्यैवैतदिच्छति ।
निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥ ३७ ॥
મૂલાર્જ—નિશ્ચય નય પાંચમા ગુણુસ્થાનકથી આરંભીને આ અધ્યાત્મને ઇચ્છે છે (માને છે) અને વ્યવહાર નય તેા તેથી પૂર્વે પણ ઉપચારથી ( અધ્યાત્મ) માને છે. ૩૭.
ટીકાર્જ—શબ્દાદિક નિશ્ચય નય તે પૂર્વે કહેલા અધ્યાત્મને શુદ્ધ જ્ઞાન ક્રિયારૂપ હાવાથી પાંચમા ગુણસ્થાનકથી આરંભીને જ ઈચ્છે છે. એટલે તેથી પૂર્વ ગુણુસ્થાનકને વિષે ઇચ્છતા નથી. કેમકે તે પાંચમે ગુણસ્થાનકે જ શુદ્ધ જ્ઞાન શુદ્ધ પ્રત્યાખ્યાન ક્રિયાથી યુક્ત હાય છે અને તે
Aho! Shrutgyanam