________________
અધિક
હવે અનુપ્રેક્ષાઢાર કહે છે.~ अनित्यत्वाद्यनुप्रेक्षा ध्यानस्योपरमेऽपि हि ।
भावये नित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥ १५३ ॥ મૂલાથે—ભ્રાંતિરહિત એવા સાધુએ ધ્યાનના ઉપરમને વિષે પણ નિરંતર અનિત્યાદિ અનુપ્રેક્ષા ( ભાવના)નું ધ્યાન કરવું. કારણ કે તે ( અનુપ્રેક્ષા ) ધ્યાનના પ્રાણરૂપ છે. ૧૫૩.
[4]
ઉના
ટીકાથે—પૂર્વે કહેલા ધ્યાનના ઉપરમ-નિવૃત્તિ થાય તે વખતે પણ અનિત્યવાદિક એટલે “ સંસારમાં સર્વે અનિત્ય છે, કોઇ પણ વસ્તુ સર્વદા સ્થાયી ભાવે (સ્થિરપણે) કરીને રહેનારી દેખાતી નથી.” એ પ્રમાણે ચિંતવન કરવું તે અનિત્ય ભાવના કહેવાય છે. તથા આદિ શબ્દે કરીને અશરણુ ભાવના, અન્યત્વ ભાવના વિગેરે જાણવી. તે ભાવનારૂપ અનુપ્રેક્ષા એટલે ધ્યાનની પછી પ્રેક્ષણ એટલે અતીત અમ આાસન્ન ( વર્તમાન ) પરિણામની લાચના તેને ક્રાંતિરહિત એવા ચાગીએ સર્વદા ભાવવી—ચિંતવવી. કારણ કે તે અનુપ્રેક્ષા ધર્મધ્યાનના પ્રાણભૂત જીવનભૂત છે. શરીરાદિકની અનિત્યતાદિનું ચિંતવન કરવાથી સુનિ ફરીથી ધ્યાનપત્ર આઢ થઈ શકે છે, તેથી તે તેના પ્રાણભૂત કહેવાય છે. ૧૫૩.
હવે લેશ્મા દ્વાર કહે છે.—
तीव्रादिभेदभाजः स्युर्लेश्यास्तिस्र इहोत्तराः । જિવન્યત્રાળમત્રના વિનયઃ સત્તુળસ્તુતિઃ ॥ જ્જ ॥ ભૂલાથે—મહી તીવ્રાદિક ભેદવાળી છેલ્લી ત્રણ લેયાઓ ય છે. તેના ચિન્હા આગમપરની શ્રદ્ભા, વિનય અને સદ્ગુણુની સ્તુતિ છે. ૧૫૪. ટીકાર્ય—મહી એટલે આ ધર્મધ્યાનવાળા મુનિને વિષે તીત્રાદિક ભેદને ભજનાર એટલે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પરિણામવાળી એટલે આર્તધ્યાનવાળાને કહેલી લેમ્પાની અપેક્ષાએ ત્યારપછીની શુભ એવી તેજ, પદ્મ અને શુક્લ નામની ત્રણ લેસ્યાઓ-શુભ અધ્યવસાયરૂપ હોય છે. આ ધ્યાતાને વિષે આગમપરની શ્રદ્ધા એટલે જિનાગમને વિષે દૃઢ પ્રીતિ, વિનય એટલે દેવ, ગુરૂ, ધર્મને વિષે પ્રણામાદિક અત્યંત ભક્તિ અને સદ્ગુણુની સ્તુતિ એટલે જ્ઞાન, શીળ, તપ, ક્ષાંતિ વિગેરે શુભ ગુણાની અથવા તેવા ગુણવાળાની પ્રસંશા–એ લિંગા હોય છે, એટલે આ ધર્મધ્યાની છે.' એમ જણાવનારાં તે ચિન્હ ડાય છે. ૧૫૪.
Aho! Shrutgyanam