________________
અધ્યા પતર. પંચમ કબજે કરે છે ત્યારે તે મુનિની બુદ્ધિ આત્માને વિષે પ્રતિષ્ઠિત છે, એમ જણવું. ૧૫૦ ફરીને પિતાને મત કહે છે – शान्तो दान्तो भवेदीढगात्मारामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ १५१ ॥
મૂલાર્થ–આ પ્રમાણે આત્માને વિષે રમણ કરનારપણે રહેલે યોગી શાંત અને દાંત હોય છે, કારણકે સિદ્ધનો જે સ્વભાવ છે તેજ સાધકની ચોગ્યતા છે. ૧૫૧
ટીકાઈ–જે સાધુ શાંત એટલે કષાયરહિતપણુએ કરીને સમાના સમુદ્ર તથા દાંત એટલે અંદર અને બહારના વિષય વિકારથી રહિત હોય, અને આત્માને વિષે વિલાસ કરવાના સ્વભાવે કરીને યુક્ત રહેલા હેય, તેજ દેયાતા થઈ શકે છે. કારણકે સાધકની યોગ્યતા અર્થાત્ ધ્યાન કરવાનું અધિકારીપણું તે જ છે કે જે મુખને સ્વભાવ પરિણામ છે. ૧૫૧હવે લાઘવને માટે શુક્લધ્યાનના થાતાને પણ બતાવે છે – ध्यातायमेव शुक्लस्याप्रमत्तः पादयोर्द्वयोः।
पूर्वविद्योग्ययोगी च केवली परयोस्तयोः ॥ १५२॥ - અલાર્થ– આ જ અપ્રમત્ત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાના યાતા છે, પણ જે તે પૂર્વવિઠ્ઠ હોય . બીજા બે પાદરના ધ્યાતા અમે સગી કેવળી અને અગી કેવળી છે. ૧૫ર
ટીકાઈ આજ એટલે ધર્મધ્યાનના ધ્યાતાપણે પૂર્વે કહેલા લક્ષશેવડે યુક્ત જે યેગી તે જ અપ્રમત્ત–સર્વ પ્રમાદથી વર્જિત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાદરના ધ્યાતા–સ્થાન કરનાર છે. પરંતુ તેમાં વિશેષ એટલે છે કે–જે તે પૂર્વવિદ્દ એટલે ચૌદ પૂર્વને જાણનાર હોય અર્થાત પૂર્વમાં રહેલા શ્રતને ધારણું કરનાર હોય તે જ તે શુકલધ્યાનના ધ્યાતા હોય છે, તે સિવાય હેતા નથી. તથા તે શુકલધ્યાનના બીજા બે પાકના ધ્યાતા અનુક્રમે ગી એટલે ત્રણ ગવાળા સગી કેવળી હોય છે. તે પણ તેરમા ગુણસ્થાનને અંતે ત્રીજા પાકના યાતા હોય છે, અને ચોથા પાકના ધ્યાતા તે રીલેશી અવસ્થાને પામેલા અગી કેવળી જ હોય છે. ૧૫ર.
Aho ! Shrutgyanam