________________
પ્રધ.] , ધ્યાનાધિકાર. *
૩૧ आगच्छत्यथ धर्मेशभटौघे रणमंडपम् ।।
તરવત્તિનિરાવરકત સમાપ્તિ મા ૨૨૬ " મૂલાર્થ-ત્યાર પછી તત્વચિંતાદિક બાણેથી સજજ થઈ ધર્મરાજાને આશ્રય કરી ધર્મરાજાના સુભટને સમૂહ સમરાંગણમાં આવ્યો. ૧૩૬.
ટીકાર્થ–ત્યાર પછી એટલે મેહ નામના પલ્લી પતિને યુદ્ધ (રણભૂમિ)માં સજજ થઈને આવેલે જોયા પછી (ઈને) ધર્મરાજાના એટલે ચારિત્રધર્મ રાજાના સમગ્ર શત્રુઓનો જય કરનાર તેના વિમલમતિ વિગેરે દ્ધાઓનો સમૂહ સહજ સ્વરૂપાદિક વસ્તુતત્ત્વના ચિંતનરૂપી નારાવડે-દુર્ભેદ્યને પણ ભેદનાર અતિ તીક્ષ્ણ બાણેવડે સજજ થઈને ધર્મરાજાને આશ્રય કરી રણુમંડપમાં-યુદ્ધના આશ્રયરૂપ પૃથ્વીતળમાં આવ્યા. ૧૩૬.
મિથો જે વેરો લખ્યનમંત્રિજો . मिथ्यात्वमंत्री विषमां प्राप्यते चरमां दशाम् ॥ १३७ ॥
મૂલાર્થ–પછી પરસ્પર યુદ્ધને આરંભ થયે, તેમાં સમ્યગ્દર્શન નામના મંત્રીએ મિથ્યાદષ્ટિ નામના મંત્રીને મહા વિષમ એવી છેલ્લી દશાને પમાડ્યો. ૧૩૭. - ટીકાર્થ–પછી પરસ્પર એટલે ધર્મરાજા અને મહારાજા એ બજેના સેને યુદ્ધને સંરંભ પ્રવર્યો. તેમાં યથાર્થ વસ્તુ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન સમ્યગુદષ્ટિ નામના અત્યંત વિચારશીલ દીર્ઘદશી અને સમગ્ર રાજકાર્યમાં નિપુણ એવા ધર્મરાજાના મંત્રીએ મેહરાજાના મિથ્યાત્વ નામના મંત્રીને એટલે સર્વે અન્યાયમાં પ્રવર્તેલા, વિશ્વાસુને દ્રોહ કરનારા મેહરાજાના અમાત્યને વિષમ એટલે સર્વથા અસત્તાવાળી ચરમ દશાને એટલે મૂળસહિત નાશ કરવાથી પ્રાણુતરૂપ અવસ્થાને પમાડ્યો. ૧૩૭.
लीलयैव निरुध्यन्ते कषायचरटा अपि । प्रशमादिमहायोधैः शीलेन स्मरतस्करः॥ १३८ ॥
મૂલાર્થ–પ્રશમ વિગેરે મેટા દ્ધાઓએ કષાયરૂપી ચરટે ( લુંટારૂઓ) ને લીલામાત્રવડે જ રૂંધી લીધા, અને શીલરૂપી દ્ધાએ કામરૂપી તસ્કરને રૂ. ૧૩૮.
ટીકર્થ–પ્રશમ એટલે ક્ષમા એ વિગેરે એટલે માર્દવ, આર્જવ, સતિષ વિગેરે મેટા વીરોએ અનંતાનુબંધી વિગેરે ક્રોધાદિક સોળ ક
Aho! Shrutgyanam