SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાહાર પાંતર. યમપારૂપ ચરને એટલે ધર્મશજીને પ્રજાને ઉપદ્રવ કરનારા માગમાં રહેલા ધાડા પાડનારાઓને કીડ માત્ર કરીને જ રૂંધી લીધા એટલે સત્તામાંથી જ નાશ પમાડ્યા. તથા શીળ એટલે બ્રહ્મચર્યરૂપી ચઢાએ કામરૂપી તસ્કરને રૂ. ૧૩૮ हास्यादिषटुलुटाकवृन्दं वैराग्यसेनया। ... निद्रादयश्च ताड्यन्ते श्रुतोद्योगादिभिर्भटैः॥. १३९ ।। - ભૂલાર્થ–વૈરાગ્યરૂપી સેનાએ હાસ્ય વિગેરે છ લુંટારાઓને હમ તથા તેગ વિગેરે સુભટોએ નિદ્રાદિકને તીવ્ર તાડના કરી. ૧૩૯. - ટીકાર્યું–વૈરાગ્ય-વિરતતારૂપી સેનાએ હાસ્ય વિગેરે એટલે હાસ્ય, રતિ, અરતિ વિગેરે છ સુકૃતરૂપી ધનનું હરણ કરનારા નોકપાથરૂપી લુંટારાઓના સમૂહને હણ્યા. તથા શ્રતવેગ એટલે શાઅને ઉદ્યોગ-ભણવું ચિંતવવું વિગેરે યત અથવા ઉદ્યમ કરનારા અને ઉપગ સહિત કિયાસમૂહને કરનારાએ વિગેરે દ્ધાઓએ નિદ્રા વિગેરેને એટલે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ રૂપ યાઓને હણ્યા. ૧૩૯. भटाभ्यां धर्मशुक्लाभ्यामार्तरौद्राभिधौ भटौ। निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥ १४० ॥ મૂલાથે ધર્મ અને શુક્લ નામના શુભ ધ્યાનરૂપ વીરેએ આ અને સૈદ્ર નામના દુર્યાનરૂપ દ્વાઓને પરાજય કર્યો. તથા ઇંદ્ધિના - નિગ્રહવડે તત્કાળ અસંયમને જીતી લીધે. ૧૪૦ ટીકાથે—ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી દ્ધાઓએ આર્ચધ્યાન અને રૌદ્રધ્યાન નામના દ્ધાઓને પરાજિત કર્યા, તથા શ્રોત્રાદિક ઇદ્રિના નિગ્રહવડે એટલે પોતપોતાના વિષથી ઇદ્રિને પરાક્ષુખ કરીને અસંયમ એટલે અવિરતિ નામના દ્ધાને તત્કાળજીતી લીધું. ૧૪૦ क्षयोपशमतश्चक्षुर्दर्शनावरणादयः। नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥ १४१ ॥ | મલાથે ક્ષયોપશમરૂપી દ્વાથી ચક્ષુદર્શનાવરણ વિગેરે નાશી ગયા, એને પુદયરૂપી દ્ધાના પરાક્રમથી અસાતારૂપી સૈન્ય નાશ પામ્યું. ૧૪૧. ટીકાર્થક્ષપશમથકી એટલે પશમ ભાવના પ્રહારથી ચક્ષુદર્શનાવરણ એટલે નેત્રાદિ ઇદ્રિની પ્રાપ્તિને આવરણ કરનાર Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy