________________
2
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
ભૂલાથે—કેવળ પાપકર્મ ન કરવાથી જ વિચિકિત્સાને લીધે મુનિપણું કહેવાતું નથી. પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સમતાથકી જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬.
ટીકાથ—માત્ર પાપ એટલે અશુભ ક્રિયા ન કરવાથી જ અર્થાત્ પાપ ન કરવારૂપ જ ચન કરવાથી મુનિપણું કહેવાતું નથી. અર્થાત્ વિચિકિત્સા એટલે ધર્મને વિષે તથા સ્વરૂપના વિવેક કરવામાં સંશય, તેની નિવૃત્તિ ન થવાથી-ફળને વિષે સંદેહ થાય છે તેથી મુનિપણું કહેવાતું નથી. ત્યારે શાથી મુનિપણું કહેવાય છે ? તે કહે છે-અસદશ એટલે અત્યંત ઉત્કૃષ્ટ સમતાથકી જ જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬, विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते ।
समं रूपं विदंस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ સૂલાથે—જ્ઞાનયોગી વિષયને વિષે રાગી કે દ્વેષી હાતા નથી, તેથી તે મુનિપણું પામે છે. તથા તે વિષયોને વિષે સમાન રૂપને જાણીને લેપાતા નથી. ૩૭.
ટીકાર્થ—જ્ઞાનયેગી એટલે જે આત્મરમરૂપ જ્ઞાને કરીને ચોગી એટલે મુક્તિના વ્યાપારવાળા છે તે શબ્દાદિક વિષયાને વિષે રાગવાળા એટલે પ્રીતિવાળા અથવા દ્વેષવાળા હાતા નથી. તેથી એવા પ્રકારના સાધુ મુનિપણું પામે છે. પરંતુ પૂર્વે કહેલા માત્ર પાપ કર્મને ન કરનારા મુનિપણું પામતા નથી. જ્ઞાનયોગી મુનિ શબ્દાદિક વિષયોને વિષે સમાનપણું એટલે ઈષ્ટ તથા અનિષ્ટના પરિહારે કરીને તેને એક પુદ્ગલ સ્વરૂપે જ જાણતા છતા લેપાતા નથી-પાપકમૅવડે બંધાતા નથી. ૩૭.
सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । આત્મવાનું જ્ઞાનવાન વેપમેનામો દિ સઃ ॥ ૨૮ ॥ મુલાર્થ—જે. પુરૂષને આ શબ્દાદિક વિષયે યથાર્થ સ્વરૂપની ચિંતાએ કરીને પેાતાના ઉપભાગમાં આવેલા છે, તે આત્મવાન, જ્ઞાનવાન, વેદમય, ધર્મમય અને બ્રહ્મમય છે. ૩૮.
ટીકાથે—જે પ્રધાન પુરૂષને આ શબ્દાદિક વિષયો સતત્ત્વ એટલે પરમાર્થથી દુઃખકારી વિગેરે સ્વરૂપ સહિત યથાર્થ સ્વરૂપના વિષયવાળી ચિંતાવડે–વિચારવડે પોતાના ઉપભાગને વિષે પ્રાપ્ત થયા છે એટલે પેાતાને વશ થયા છે, તે જ યાગી આત્મવાન-જેને આત્મા આધીન છે
Aho! Shrutgyanam