________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
૨૭૭ મૂલાર્થ-કર્મને વિષે અકર્મ માનેલું છે, અથવા અકર્મને કર્મને વિષે માનેલું છે, અને તે બન્ને આ કર્મવેગને વિષે માનેલા છે, અથવા તે બન્ને નથી માનેલા. કારણ કે ભંગનું વિચિત્રપણું છે, તેથી અકર્મને વિષે પણ માનેલા નથી. ૩૪. 1 ટીકાર્ચ-કમને વિષે એટલે વર્ણને ઉચ્ચાર અને શરીરની મુદ્રાના વિન્યાસરૂપ ક્રિયાયોગને વિષે અકર્મ એટલે સદ્ભત અર્થ (પરમાર્થ)નું ચિંતન અને શુદ્ધ સ્વરૂપના આલંબનરૂપ ચિત્તના નિરોધરૂપી જ્ઞાન- * ગને માને છે, અથવા અકર્મ એટલે એકલે જ્ઞાનયોગ જ કર્મને વિષે ક્વિાયોગને વિષે માને છે, કેમકે મનના વ્યાપાર વિગેરેની પ્રવૃત્તિ છે માટે તથા તે બન્ને એટલે કર્મ અને જ્ઞાન પણ કર્મયોગને વિષે માનેલા છે. કેમકે આવશ્યકાદિ કરતા છતાં પણ શ્રદ્ધા, મેઘા વિગેરે વડે યુક્ત હોય છે તેથી. અથવા તે બન્ને માનેલા નથી. કારણ કે ભંગનું વિચિત્રપણું છે. તીવ્ર, મંદ વિગેરે પરિણામથી ઉત્પન્ન થયેલા વિકલ્પોની વિચિત્રતા છે તેથી. અકર્મને વિષે એટલે જ્ઞાનગને વિષે પણ માનેલા નથી. આ છેલ્લા ભાંગાના સૂચવનથી પૂર્વના ત્રણ વિકલ્પ ગ્રહણ કરવા લાયક છે, અને ચોથે ભાંગે શૂન્ય હેવાથી ત્યાગ કરવા લાયક છે. અકર્મને વિષે કર્મનું માનવું, કર્મને અકર્મને વિષે માનવું, તે બન્નેને અકર્મને વિષે માનવા, અથવા ન માનવા. એ ચાર ભાંગા પણ જાણવા. આ શ્લેકને ભાવાર્થ બહુશ્રુત પાસેથી જાણવા લાયક છે. ૩૪.
વર્ગીવૈષમુવાલીની વિભાવના
ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवांभसा ॥ ३५॥
મૂલાર્થ–ઉદાસી જ્ઞાની કર્મગ અને જ્ઞાનની વિષમતા ( અસદેશપણું) જાણુને જળથી કમળના પત્રની જેમ ભેગથી લેપાતું નથી. ૩૫.
ટીકાર્થ-જ્ઞાનવાળે ગી ઉદાસી એટલે રાગાદિકની વચ્ચે રહેલો અર્થત મધ્યસ્થ પરિણામવાળો થઈને કર્મ એટલે કર્મગ અને નેન્કચ્યું એટલે જ્ઞાનયોગનું વિષમપણું એટલે અસદશપણું ચિંતવતા છ શબ્દોદિક ભેગાવડે લેપાત-બંધાતું નથી. કારણ કે તે સર્વત્ર નિવૃત્ત થયેલા પરિણામવડે યુક્ત હોય છે, દૃષ્ટાંત કહે છે-જેમ જળવડે કમળનું પાંદડું લેપાતું નથી તેમ. ૩૫.
पापाकरणमात्राद्धि न मौनं विचिकित्सया। મનચારમાસાખ્યાજ્ઞાનયોગ મળ્યુનિઃ / ૨૬
Aho ! Shrutgyanam