________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
ભૂલાથે સર્વથા પ્રકૃતિના ગુણા જ કર્મોને કરે છે, તે પણ અહંકારથી મૂઢ થયેલા પ્રાણી ‘હું કો છું.' એમ માને છે. ૧૧૩,
૨૩૨
ટીકાઈ—કોં–શુભાશુભ ક્રિયા પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણેાની સામ્ય અવસ્થા રૂપ માયાથી ઉત્પન્ન થયેલા ગુણાવડે એટલે સત્ત્વગુણુ, રજોગુણ અને તમાગુડે સ પ્રકારે કરાય છે. તેાપણુ અહંકારવર્ડ-હુંપણાના જ્ઞાનવડે વિશેષ મૂઢજડ થયેલા પ્રાણી ‘હું દેવદત્ત આ કર્મોને કતો છું.' એમ માને છે જાણું છે. ૧૧૩.
હવે આ એકાંત નિત્યવાદીના મતનું નિરાકરણ કરે છે.~~ विचार्यमाणं नो चारु तदेतदपि दर्शनम् । कृति चैतन्ययोर्व्यक्तं सामानाधिकरण्यतः ॥ ११४ ॥ મૂલાથે—તે આ દર્શન પણ વિચાર કરવાથી સુંદર નથી. કેમકે દ્ધિ અને ચૈતન્યનું અધિકરણુ સમાન છે, તેથી તેનું અસુંદરપણું
સ્પષ્ટ જ છે. ૧૧૪.
ટીકાથે આ હમણાં કહેલું દર્શન-સાંખ્ય મત પણ વિચાર કરવાથી-કહેવામાં આવશે તે પ્રકારે સારી રીતે આલેાચના કરવાથી સુંદર ભાસતું નથી. કારણ કે કૃતિ એટલે બુદ્ધિ અને ચૈતન્ય એટલે આત્મા તે બન્નેનું સમાનાધિકરપણું છે એટલે તેમનું એકજ અધિકરણ-આધાર છે, અર્થાત્ તે બન્નેના વાસ્યાર્થ એક જ છે. બુદ્ધિ અને ચૈતન્યના આધાર ભિન્ન ભિન્ન નથી, માત્ર ધર્મ અને ધર્મના વિશેષે કરીને જ ભિન્નતાના ન્યપદેશ છે. તેથી આ દર્શનનું અસુંદરપણું
સ્પષ્ટ રીતે જ દેખાય છે. ૧૧૪,
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.~
बुद्धिः कर्त्री च भोकी च नित्या चेन्नास्ति निर्वृतिः । अनित्या चेन्न संसारः प्राग्धर्मादेरयोगतः ॥ ११५ ॥ મલાઈ~તમે બુદ્ધિને કર્તા તથા ભાક્તા કહી, તે તે બુદ્ધિ ને નિત્ય હોય તે માક્ષ થશે નહીં. અને તે અનિત્ય હોય તે સંસાર થશે નહીં. કારણ કે તે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિકના યોગ નહાતા. ૧૧૫.
ટીકાર્ય—પ્રથમ મિત્ર ભાવથી તમને પૂછીએ છીએ કે-પ્રકૃતિના પ્રથમ પરિણામ રૂપ બુદ્ધિ સર્વ જગતની અને શુભાશુભ કર્મની કર્તા
Aho! Shrutgyanam