________________
મબંધ,]
સમકિત અધિકાર કહેલા હેતુને સ્પષ્ટ કરતા સતા કહે છે – . વિરે સુણ ચુપવારતા
नरनाथे यथा भृत्यगतौ जयपराजयौ ॥ १११ ॥ .
મલાઈ–જેમ સેવકને વિષે રહેલા જ અને પરાજય રાજાને વિષે ઉપચારથી કહેવાય છે, તેમ કર્તા રૂપ બુદ્ધિને વિષે રહેલા દુઃખ અને સુખને આત્માને વિષે ઉપચાર કરાય છે. ૧૧૧.
ટીકાળું–કર્તા રૂપ બુદ્ધિને વિષે રહેલા દુઃખ એટલે પ્રતિકૂળ પણે દવા લાયક ચિત્તને ધર્મ અને સુખ એટલે ચિત્તના અનુકૂળપણાથી દવા લાયક આહ્વાદ રૂ૫ ચિત્તને ધર્મ તે બન્ને ઉપચારથી એટલે કલ્પના માત્રથી જ પુરૂષને વિષે એટલે નિર્વિકાર સ્વભાવવાળા આત્માને વિષે થાય છે. જેમ સેનાપતિ વિગેરે સેવકને વિષે રહેલા જયશત્રુને નાશ કરે છે અને પરાજય-પિતાને પરાભવ થવો તે, એ બન્ને રાજાને વિષે ઉપચારથી થાય છે (કહેવામાં આવે છે) તેમ. ૧૧૧.
कर्ता भोक्ता च नो तस्मादात्मा नित्यो निरञ्जनः। अध्यासादन्यथाबुद्धिस्तथा चोक्तं महात्मना ॥ ११२ ॥
મૂલાઈ–તેથી કરીને આત્મા કર્તા તથા ભોક્તા નથી. તથા તે નિત્ય અને નિરંજન છે. પરંતુ અધ્યાસને લીધે તેનાપર અન્યથાબુદ્ધિ થાય છે. તે વિષે મહાત્માએ (કપિલે) નીચે પ્રમાણે કહ્યું છે. ૧૧૨.
કિર્થ–તેથી કરીને પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આત્માચેતન કર્તા-શુભાશુભ ક્યિા કરનાર તથા ભક્તા–તે યિાના ફળને સાક્ષાત ભગવનાર નથી. પરંત બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ દ્વારા તે ભોક્તા છે. તથા તે આત્મા નિત્ય છે, એટલે કદાપિ વિકાર સ્વભાવવાળો નથી, અને નિરંજન એટલે સકળ કર્મમળ રહિત છે, કારણ કે તે ક્રિયા રહિત હોવાથી બંધન વિનાને છે. ત્યારે “હું દુઃખી છુંએવું જ્ઞાન શાથી થાય છે? તે કહે છે-અધ્યાસથી એટલે અછતી વસ્તુને વિષે તે વસ્તુની બુદ્ધિના આરેપથી અન્યથા બુદ્ધિ એટલે અતથા (અત્ય) જ્ઞાન મનુષ્યને થાય છે, તે વિષે મહાત્મા કપિલે કહ્યું છે તે કહે છે. ૧૧૨.
જે ઉપર કહ્યું છે, તે જ કહે છે
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा । · अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥ ११३ ॥
Aho ! Shrutgyanam