________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૩૭
અર્થાપત્તિથી પણ જીવ છે એમ સિદ્ધ થાય છે, તે કહે છે.— अजीव इति शब्दश्च जीवसत्तानियंत्रितः । असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् ॥ ८५ ॥ મૂલાથે—અજીવ એવા શબ્દ જીવના વિદ્યમાનપણાના નિયમ કરે છે. કારણ કે છતા પદાર્થના સંયાગાદિકના જ નિષેધ કરાય છે, અછતા પદાર્થના નિષેધ હાતા નથી. ૮૫.
આ
ટીકાથે—અજીવ એવા પ્રકારના શબ્દ એટલે લેાકાણી જ જીવના વિદ્યમાનપણાને નિયમ કરેછે, એટલે તે જીવની સત્તા સાથે સંબંધ ધરાવે છે, જો જીવ એવા પદાર્થ દુનિયામાં ન જ હાય, તેા અજીવ છે' એમ કદી પણ ખાલી શકાય નહીં. માટે આ અજીવ રૂપ નિષેધ અવિદ્યમાનના નથી. અવિદ્યમાન પદાર્થના કાઇ પણ નિષેધ કરી શકતું નથી. કારણ કે સર્વ શાસ્ત્રોમાં સંયાગાદિકના જ નિષેધ કરેલા છે. એટલે હવે પછીના શ્લોકમાં કહેવામાં આવતા સંયાગાદિકના નિષેધનું જ વિધાન કરેલું છે. ૫.
તે સંયાગાદિકને જ કહે છે.~~~
संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एव नतु सर्वथा ॥ ८६ ॥
'
મૃલાર્જ-પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષના જ નિષેધ કરાય છે, પણ સર્વથા તે પદાર્થીના નિષેધ કરાતા નથી. ૮૬. ટીકાર્યશાસ્ત્રમાં તથા લેાકમાં પદાર્થોના એટલે જીવ, ઘટ વિગેરે વસ્તુના સંયોગના જ એટલે વિક્ષિત સ્થાનના સંબંધના જ નિષેધ કરાય છે. જેમ કે દેવદત્ત ઘેર નથી.' આ વાક્યમાં દેવદત્તને ઘરની સાથેના સંબંધના નિષેધ કર્યો છે, પણ દેવદત્તના અથવા ઘરને નિષેધ કર્યો નથી; તેમજ સમવાય એટલે સંહિતના જ નિષેધ થઈ શકે છે. જેમકે ગધેડાના મસ્તક પર શીંગડું નથી.’ આ વાકયમાં સંહતિના નિષેધ છે, પણ ગેધેડાનું મસ્તક અથવા શીંગડું એ પ્રત્યેકના નિષેધ નથી. તથા સામાન્ય એટલે સમાન ભાવને નિષેધ થઈ શકે છે. જેમ કે ' બીજો ચંદ્ર નથી.' અહીં વિદ્યમાન એક ચંદ્ર સિવાયના બીજાના નિષેધ કર્યો છે, મૂળ ચંદ્રના નિષેધ કર્યો નથી, તથા વિશિષ્ટતા એટલે વિશેષને નિષેધ થઈ શકે છે. જેમકે ઘડા જેવડાં મેાતી હાતાં નથી.’ અહીં ઘડા જેવડાં એ વિશેષયુક્ત. મેતીના નિષેધ કર્યો છે, પ
Aho ! Shrutgyanam
૯