________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૫
ટીકાઈષ્ટ એટલે સર્વે લાકોએ જોયેલા ઇંદ્રિયાદિકને પ્રત્યક્ષ સમગ્ર વ્યવહાર તથા ઈષ્ટ એટલે સ્વર્ગ અને મેાક્ષાદિકમાં રહેલું નિશ્રિત વસ્તુસ્વરૂપ અર્થાત્ સર્વજ્ઞના આગમથી અને અનુમાનથી જાજીવા લાયક પદાર્થ, તે અન્ને પદાર્થોને વિષે વ્યભિચાર રહિત એટલે યથાર્થ વસ્તુ સ્વરૂપને કહેનારા આગમથી અથવા દૃષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટ એટલે અનુમાન પ્રમાણ એ બન્ને પ્રમાણથી વિરોધ રહિત એવા આગમથી-શાસ્ત્રથી આત્મા જણાય છે; એટલે સિદ્ધ્ થાય છે. ભાવાર્થ એ છે કે આ લોક અને પરલાકમાં રહેલા નિશ્ચય અને વ્યવહાર તથા પ્રત્યક્ષ અને અનુમાનને વિષે નિર્દોષ સ્વરૂપવાળા જિ નાગમને વિષે • અલ્પિ આયા યુવિા લીવન' આત્મા છે, જીવુ એ પ્રકા રના છે. વિગેરે વાક્યાવડે પ્રતિપાદન કરેલા જીવની સત્યતા હાવાથી તથા તેણે કહેલા લાકના ભાવાની યથાર્થ પ્રાપ્તિ હેાવાથી આત્મા સિદ્ધ થાય છે. તથા તે આગમના રચનાર માહાદિક દેષ રહિત અને દૂર, સમીપ, રૂપી, અરૂપી, સ્કૂલ, સૂક્ષ્મ વિગેરે સર્વ પદાર્થોને જાણનાર સર્વજ્ઞ છે કે જેણે તે આત્માને જોયેલા છે એટલે હસ્તતળમાં રહેલા મુક્તાફળની જેમ પ્રત્યક્ષ દીઠો છે. આગમના કર્તા સર્વજ્ઞે તે આત્માને જોઇને પછી આગમને વિષે તેને વર્ણવ્યા છે. તેથી એવા પ્રકારનું શાસ્ત્ર પ્રમાણભૂત જ છે. ૨.
આ પ્રમાણે આગમથી આત્માની સિદ્ધિ થવાથી શું સિદ્ધ થયું? તે આકાંક્ષા પર કહે છે.—
अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः । પવધનહેતો સ્વાત્માનમવસાજ્યેત્ ॥ ૮૨ ॥ સૂલાથે—ભ્રાંતિ રહિત મનુષ્યાની પરલાક સંબંધિ પ્રવૃત્તિ નિફળ થતી નથી. પરના બંધનને કારણે કર્યા પુરૂષ પાતાના આત્માને વિષાદમાં નાંખે ? ફાઈ જ નહીં. ૮૩.
ટીકાર્થ—હું સત! આ પ્રમાણે આગમવડે આત્માની સિદ્ધિ થ વાથી ભ્રાંતિ રહિત ઍટલે માહ તથા અજ્ઞાનથી વર્જિત પુરુષોને માગમને અનુસારે આત્માની સિદ્ધિવર્ડ કરીને સ્વર્ગ અને મેાક્ષાદિક પરલાકને સંપાદન કરનારી પ્રવૃત્તિ એટલે બ્રહ્મચૉટિક શુભ અનુષ્ઠાના વ્યર્થ થતા નથી. કારણ કે તેનું શુદ્ધ આગમે પ્રતિપાદન કર્યું છે, તથા ફળનું ભાક્તાપણું વિદ્યમાન છે. અન્યથા એટલે ક્રિયાના ફળને ભાગવનારના અભાવે પરબંધનને કારણે એટલે શત્રુ અથવા ચૌરાદિકને
Aho! Shrutgyanam