________________
ર૧૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થસંદેહ તથા ભ્રાંતિ વિગેરે ગુણોના--જીવના ધર્મોના અભેદ થકી એટલે ધર્મ તથા ધર્મની પરસ્પર ભિન્નતા નથી માટે, ધર્મ અને ધમી સર્વથા ઘટ પટની જેમ ભિન્નતાએ રહેતા નથી તેથી ધર્મના પ્રત્યક્ષપણાને લીધે ધમ જીવ પણ પ્રત્યક્ષ જ છે. સંશય એ જ્ઞાનની સન્મુખ હેવાથી રાનરૂપ છે, અને જ્ઞાન જીવનવિષે જ હોય છે, પણ અજીવનવિષે હેતું નથી. કેમકે મૃતક શરીરમાં તે જોવામાં આવતું નથી. ૭૪
અહંકાર વિગેરે વ્યપદેશ માત્ર શરીરવડે થશે એમ જે કહ્યું તે પણ અસત છે, તે જ કહે છે.
न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता। વૈજ્ઞાવિદ્યાર્નિયત નરવહિવત્ ા ૭૧
મલાઈ–અહંકાર વિગેરેની જે પ્રતીતિ થવી તે શરીરને જ ધર્મ નથી. કેમકે તેમ હોય તે ગુરૂપણ વિગેરેની જેમ નેત્રાદિક ઇદ્રિજેથી ગ્રાહતાની આપત્તિ અવશ્ય થવી જોઈએ. ૭પ.
ટીકાર્થ– હું છું એ પ્રમાણે અહંકાર, એટલે ય પદાર્થને ગ્રાહ્ય કરનારનું જ્ઞાન તથા મમકાર વિગેરે કેવળ શરીરને જ-મહાભૂતના સમુદાયરૂપ દેહને જ ધર્મ છે એમ નથી. કારણ કે જો તે અહંકારાદિક શરીરને જ ધર્મ હોય તે નિશ્ચ શુક્લ, પીત વિગેરે વર્ષોની જેમ અથવા ગુરૂપણું, ઉચાપણું, સ્થૂળપણું, લાંબાપણું વિગેરેની જેમ, આદિ શબ્દ હોવાથી લધુત્વ ઉભુત્વાદિકની જેમ નેત્રાદિક એટલે નેત્ર, નાસિકા વિગેરે ઇંદ્રિયેથી તેનું ગ્રાહ્યપણું-જાણવાપણું પ્રાપ્ત થશે-જાણવા રૂ૫ અનિષ્ટની પ્રાપ્તિ થશે. ભાવાર્થ એ છે કે-જે અહંકારનું જ્ઞાન શરીરથી ઉત્પન્ન થતું હોય તે જેમ વર્ણ, ગંધ, રસ વિગેરે શરીરના ધ ઇદ્રિથી ગ્રહણું થઈ શકે છે તેમ અહંકારનું જ્ઞાન પણ ઇંદ્રિયથી ગ્રહણ થવું જોઈએ, પણ તે તે થતું નથી. તેથી અહંકારની પ્રતીતિ એ શરીરને ધર્મ જ નથી. ઉ૫.
ફરીથી અહંકારાદિક જ્ઞાનને શરીરનો ધર્મ કહેવાથી બીજું દૂષણ આવે છે, તે કહે છે,
शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवेत् ।
बालत्वादिदशाभेदात्तस्यैकस्यानवस्थितेः॥ ७६ ॥ - મૂલાર્થ–શરીરને જ આત્મા માનવાથી પૂર્વે અનુભવેલાની સ્મૃતિ થશે નહીં. કારણ કે બાલ્ય વિગેરે અવસ્થાના ભેદને લીધે તે એકલા શરીરની અનવસ્થિતિ-અસ્થિરતા છે. ૭૬.
Aho ! Shrutgyanam