________________
૧૮૬ અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થઅને તેના વડે જ વારંવાર પ્રતિક્ષણે ગ્રહણ કરાતા તે પરમાણુ પૂર્વે પરિણામ પામેલા પરમાણુઓની સાથે સંયોગવાળા થાય છે, અને પૂર્વે પરિણામ પામેલા પરમાણુઓમાંથી કેટલાક અસારરૂપ થયેલા પુદગલે તેજ આત્મવ્યાપારથી છુટા પડે છે. આ પ્રમાણે આ ત્મકિયાવિના શરીરને સંબંધ થતો નથી, ને આત્મક્રિયા આત્માને એકાંત નિત્ય માનવાથી હેઈ શકતી નથી, જે કદાચ હેય એમ માનીએ તે નિત્યપણુની ક્ષતિ (નાશ) થાય છે. ૨.
આ પ્રમાણે સાંભળીને કઈ શંકા કરે છે – .अष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः।
इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥ ३०॥
મૂલાર્થ–અદથી કઈ પણ કર્મથી ઉત્પન્ન થયેલે દેહને સંગ થઈ શકે છે. (માટે આત્મક્રિયાની કાંઈ પણ અપેક્ષા નથી.) તે પર સિદ્ધાંતી જવાબ આપે છે કે જે આ પ્રમાણે જન્મની ઘટના કરશે તે તે થઈ શકશે નહીં. કેમકે તે શરીરના વેગનું જ્ઞાન નથી માટે. ૩૦.
ટીકાર્ય–“હે વિદ્વાન! આત્મક્રિયા વિના જ કેઈએક કર્મથી ઉત્પન્ન થયેલે અનેક પ્રકારનાં પૂર્વે કરેલાં કર્મોમાંથી કોઈ એક કર્મથી ઉત્પન્ન થયેલે દેહસંગઆત્માને શરીરની સાથે સંબંધ અદષ્ટથી જ-પૂર્વે કરેલા પુણ્યપાપના સંસ્કારથી જ થઈ શકે છે, માટે તેમાં આત્મક્રિયાનું શું પ્રયોજન છે?” આમ કહેનારને સિદ્ધાંતી જવાબ આપે છે કે આ પ્રમાણેતા કહેવા પ્રમાણે જે તું જન્મની ઘટનાશરીરની ઉત્પત્તિ માનતે હે તે તે થઈ શકશે નહીં. કારણ કે તેના
ગનું વિવેચન નથી માટે, એટલે તે અદષ્ટને જે વેગ-પિતાની ઉત્પત્તિરૂપ વ્યાપાર તેનું યથાર્થ જ્ઞાન નથી માટે, અર્થાત કમેં પણ
જીવની ક્રિયા-વ્યાપારથી જ ઉત્પન્ન થાય છે. અથવા તે શરીરના ગિનું–ઉચિત ઉપાયનું તે કમને જ્ઞાન નથી માટે, અર્થાત કેવળ કર્મ જડ હેવાથી જીવના વ્યાપારવિના તે અંગે પાંગ વિગેરે વિભાગ પ્રમાણે રચવાને અશક્તિમાન છે. ૩૦.
ફરીથી વાદી કહે છેकथंचिन्मूर्ततापत्तिर्विना वपुरसंक्रमात् । व्यापारायोगतश्चैव यत्किश्चित्तदिदं जगुः ॥ ३१ ॥ મૂલાર્ચ–શરીર વિના પણ તેમાં સંકેમ ન થવાથી આત્માને
Aho! Shrutgyanam