________________
પ્રબંધ.]
સમક્તિ અધિકાર કેઈપણ પ્રકારે મૂર્તિપણાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે આ વાદીએ નિસાર કહ્યું છે. કારણકે તે આત્માને વ્યાપારને જ અગ છે. ૩૨. - ટીકર્થ–“હે જૈનમતવાળા! આત્માને શરીર વિના પણ તેમાં સંક્રમ ન હોવાથી-પ્રવેશ કરવાને સ્વભાવ ન હોવાથી કોઈપણ આચિત્ય મહિમાવડે મૂર્તપણની-સાકારતાની પ્રાપ્તિ છે. આત્મવ્યાપાર નહીં છતાં પણ આત્માની સાકારતા થશે, તેથી શરીરની પ્રાપ્તિ થઈ શકશે.” આ કથનને જવાબ આપે છે કે આ પ્રમાણે વાદીએ જે કાંઈ કહ્યું તે નિઃસાર-તુચ્છ છે. કારણ કે આત્માના વ્યાપારનો અ
ગ–અસંબંધ છે, તેથી વ્યાપારને અભાવે સાકારતાની પણ અપ્રાપ્તિ જ છે. જે સ્વાર્થંકિયા કરનાર હોય તે જ સાકારપણું પામી શકે છે. અને જે સ્વાર્થકિયા કરનાર નથી તે આકાશના પુષ્પની જેમ અસત્ છે, માટે તે આત્માને સાકારતાની પ્રાપ્તિ કયાં છે? નથી જ. ૩૧.
એકાંત નિત્ય પક્ષને ઉપસંહાર કરે છે– निःक्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित् । किश्चित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते ॥ ३२॥
મૂલાઈ–તેથી કરીને આ આત્મા નિષ્ક્રિય હોવાથી કદાપિ કેઇને હણતા નથી, તેમ જ કેઈથી હણતા પણ નથી. માટે આ (નિત્ય) આત્માને હિંસા પ્રાપ્ત થતી નથી. ૩૨.
ટીકાર્ય–આ સર્વથા નિત્ય આત્મા માનનારને આત્મા નિષ્ક્રિયસ્વાર્થક્રિાકારી ન હોવાથી કદાપિ કેઈપણ પદાર્થને (જીવને કે જડને) હણુ નથી, તેમ જ કેઈપણ શાદિકથી અથવા પુરૂષથી કદાપિ હણતા પણ નથી. એટલે કેઈપણ અંશે હાનિ પામતો નથી. કારણ કે તે (આત્મા) નિષ્ક્રિય હેવાથી શરીર રહિત છે, અને તેથી તેના પર શસાદિકને વ્યાપાર થઈ શકતો નથી. આ પ્રમાણે આ પૂર્વે કહેલા આત્માને હિંસા પ્રાપ્ત થશે નહીં. કારણ કે જે પદાર્થ દેહથી ભિન્ન તથા અભિન્ન હોય, તેને જ હિંસા ઘટે છે. પણ આ આત્મા તે સર્વથા દેહથી ભિન્ન છે, તેથી હિંસાની જ ઉત્પત્તિ થતી નથી, માટે તેના મતમાં અહિંસા કયાં ઘટે! ન જ ઘટે. ૩ર.
હવે એકાંત અનિત્ય પક્ષ વિષે કહે છે– अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसंभवः। નારહેતોને ક્ષાતવાસ સાપના ૨૨ મૂલાર્થ–એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાદિકને અસંભવ છે.
Aho! Shrutgyanam