________________
પ્રબંધ.]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર. જ કરવું એમ જે કહેતા હે, તે પછી મિથ્યાષ્ટિઓથી કરાતો ધર્મ કદાપિ ત્યાજ્ય ( ત્યાગ કરવા લાયક) નહીં જ થાય. ૭૦.
ટકાર્યો સૂત્રની અપેક્ષા રહિત ઘણું લેકે જે કાર્યનું આ ચરણ કર્યું હોય તે જ ધર્મમાં ઉદ્યમવંત પુરૂષે આચરણ કરવું, એમ કહેતા હે તે કઈપણ કાળે બૌદ્ધાદિક મિથ્યાષ્ટિને ધર્મ ત્યાગ કરવા લાયક નહીં થાય, કેમકે તે ઘણું લેકેએ સેવ્યું છે. જેની અપેક્ષાએ બીજા ધમઓની સંખ્યા ઘણું વધારે છે માટે જે તે મિથ્યાષ્ટિઓના કરેલા ધર્મનો તું ત્યાગ કરતો હોય, તે તે ઘણાઓએ આચરેલા કાર્યનું પ્રમાણ ન કર્યું એમ તારી કૃતિથી જ સિદ્ધ થાય છે, અને જે એમ કહેતે હોય કે તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ હોવાથી તેને ત્યાગ કરૂં છું, તે સૂત્રોક્ત ક્રિયાને જ તે અંગીકાર કર્યો એમ સિદ્ધ થાય છે. ૭૦.
તેવી ક્રિયાને ત્યાગ કરે તે જગ્યા છે, એમ સ્પષ્ટતાથી કહે છે – तस्माद्तानुगत्या यत् क्रियते सूत्रवर्जितम् ।
ओघतो लोकतो वा तदननुष्ठानमेव हि ॥७१ ॥ મૂલાળું–તેથી કરીને ગતાનગતિવડે સૂત્રરહિત જે ક્રિયા ઓઘસંજ્ઞાએ અથવા લેકસંજ્ઞાએ કરવામાં આવે છે, તે અનનુષ્ઠાનજ કહેવાય છે, માટે તેને ત્યાગ કરે. ૭૧.
ટીકાથે-તેથી કરીને–પૂર્વે કહેલા હેતુથી જે સૂત્રવત-સૂત્રમાં કહેલા આચારરહિત ઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી ગતાનુગતિએ કરીને પરસ્પર લેકેની દેખાદેખીએ કરીને કરવામાં આવતું અનુકાન તે અનનુષ્ઠાન જ છે એમ જાણવું. તેવું અનુષ્ઠાન મોક્ષમાર્ગના સેવનરૂપ નહીં હોવાથી ત્યાગ કરવાલાયક છે. ૭૧.
એ અનનુષ્ઠાન કરવાથી શું ફળ થાય? તે કહે છેअकामनिर्जरांगत्वं कायक्लेशादिहोदितम् । सकामंनिर्जरा तु स्यात् सोपयोगप्रवृत्तितः ॥ ७२ ॥
મૂલાઈ–આ અનુષ્ઠાનને વિષે કાયાને કલેશ થતો હોવાથી તેને અકામ નિર્જરાનું નિમિત્ત કહેલું છે, સકામ નિર્જરા તો ઉપયોગ સહિત (શુભ) પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. ૭૨.
ટીકાર્યું–આ અનુષ્ઠાનને વિષે કાયાને કલેશ પમાડાતે હેવાથી એટલે ઉઠવું, બેસવું, આસન કરવું વિગેરે કરવાવડે શરીરને પરિશ્રમ પમાડાતે હોવાથી તે અકામ નિર્જરાનું નિમિત્ત થાય છે, અર્થાત મે
૧૯
Aho ! Shrutgyanam