________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
ભૂલાથે—વર્તમાન, ભૂત અને ભવિષ્ય જેટલા વચનના પોંચો છે અને જેટલા અર્થના પાઁયા છે, તે સર્વે મળીને એક દ્રવ્ય જાણવું. પૂ. ટીકાથે—જેટલી સંખ્યાવાળા વાણીના પર્યાયો-સમગ્ર વાગ્ય રાશિના વાચકો-શબ્દના પ્રકાર અર્થાત્ વસ્તુના નામ ભેદ છે, જેમકે જીવના જીવ, જન્તુ, જન્મ, જન્મી, શરીરિ, શરીરભૃત, શરીરભાત્, શરીરધારી, શરીરવાન, દેહી, દેહભૃત, દેહભાફ, દેહધારી, દેહવાન, તનુમાન, તનુભાક્, તનુધર, અસુમાન, અનુભૃત, અસુભાં, પ્રાણી, પ્રાણમૃત, ત્રાણુભાક્, ચેતન, ચિદ્ભુત, ચિહ્નન, ચિદાનંદ, ચિદ્વિલાસી, વિત, વેત્તા, ગાતા, જ્ઞાની, દષ્ટા ઇત્યાદિક વાચ્ય ધર્મના વાચક વચનના પોયા છે. તથા જેટલા-જેટલી સંખ્યાવાળા જીવાદિક સર્વ પદાચૌના પાઁચા-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવે કરેલા નર, નારક, ખાલ, યુવાન, સ્ત્રી, પુરૂષ, પંડીત અને મૂર્ખ ઇત્યાદિક વિશેષ ધર્મના પ્રકારો અર્થાત્ પૂર્વ પૂર્વના નાગવડે ઉત્તર ઉત્તર સ્વભાવપણે ઉત્પન્ન થયેલા પર્યાં. તે પણ વર્તમાન કાળના-અનુભવાતા, ભાવી-આગામીકાળે થવાના તથા અતીત–ભૂતકાળે થઈ ગયેલા જે સર્વે પાઁયા છે તેટલા પરિમાણવાળા–સર્વ વચન અને અર્થના પાઁચાની જેટલી સંખ્યાવાળા અંશેાના મળવાથી એક દ્રવ્ય-સર્વ અંશે સંપૂર્ણ એવી જીવાદિક એક વસ્તુ થાય છે-પેાતાના સ્વરૂપવડે સિદ્ધ થાય છે. આ દિગ્માત્ર અર્થ જાણવા. પ.
પૂર્વોક્ત અર્થની જ સિદ્ધિને માટે કહે છે.—— स्यात्सर्वमयमित्येवं युक्तं स्वपरपर्ययैः ।
अनुवृत्तिकृतं स्वत्वं परत्वं व्यतिरेकजम् ॥ ६० ॥
ભૂલાય—એજ પ્રમાણે સ્વપર પાઁયાવર્ડ યુક્ત એવું તે એક જ દ્રવ્ય સર્વ પદાર્થમય થાય છે. તેમાં અનુવૃત્તિવડે કરેલું સ્વત્વ અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ જાણવું. ૬૦.
૩૦
ટીકાથે—આ પૂર્વે દેખાડેલી દિશા પ્રમાણે એજ પ્રમાણે કહેલા અને કહેવાતા પ્રકારવડે પેાતાના-જીવના અથવા પરમાણુના તથા પરના—આત્માથી રહિત એવા જીવાજીવાદિક પદાર્થોના પૂર્વાપર વર્તનારૂપ પોંચાવડે–ધર્મના પ્રકારોઅે યુક્ત–સંબંધવાળું એક જ જીવાદિક દ્રવ્ય સર્વમય--સર્વપદાર્થોમાં વ્યાપ્ત થાય અને તે સર્વે એકને વિષે વ્યાપ્ત થાય. અહીં કાઇને શંકા થાય કે-આ પ્રમાણે એકતા થવાથી જે પર દ્રવ્ય હશે તે પાતાનું જ થશે, અને તેથી કરીને પરપણાના જ અભાવ
Aho! Shrutgyanam