________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદથાય છે. પરંતુ અન્તઃકરણની પ્રવૃત્તિઓ કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તે સમ્યકજ્ઞાન જ છે. પ૭.
ટીકાર્ચ-વ્યવહારને વિષે એટલે મનુષ્યોના ચર્મચક્ષુથી ઉત્પન્ન થયેલા જ્ઞાનવ્યાપારમાં દશ્યમાનપણા વડે થયેલા ચારિત્ર થકી-ક્રિયાત્મક સંયમ થકી બાહ્ય પદાર્થોની-બાળકાદિક જોઈ શકે તેવા જીવવધાદિક અને સ્ત્રીધનાદિકના સંબંધની કેવળ નિવૃત્તિ-ત્યાગ જ થાય છે. પરંતુ અંતઃકરણના આર્ત રૌદ્ર સ્થાનાદિકની નિવૃત્તિ થતી નથી અને અંતઃકરણને વિષે જે પ્રવૃત્તિ એટલે શુભ ધર્મ ધ્યાન તથા શુભ ઉપગાદિકમાં પ્રવર્તન, તેણે કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તે જિનેશ્વરે કહેલું સમ્યકજ્ઞાન જ છે-કેવળ એક પ્રકર્ષ જ્ઞાન જ છે. ૫૭.
एकान्तेन हि षट्कायश्रद्धानेऽपि न शुद्धता। संपूर्णपर्ययालाभाद्यन्न याथात्म्यनिश्चयः ॥ ५८॥
મલાથે એકાંત કરીને છકાય જીવનવિષે શ્રદ્ધા રાખવાથી પણ શુદ્ધતા થતી નથી. કેમકે સંપૂર્ણ પર્યાયોને લાભ નહીં થવાથી યથાર્થ પણાને નિશ્ચય થતો નથી. પ૮.
ટીકર્થ_એકતે કરીને એટલે સર્વથા બીજા નએ કહેલા ભાવની અપેક્ષારહિતપણુએ “ કરીને પૃથિવ્યાદિક છકાય છની શ્રદ્ધા રાખવાથી પણ એટલે કે “આ જીવે છે, તેમને હણવા નહીં.” એવી શ્રદ્ધાને સ્વીકાર કર્યા છતાં પણ (અર્થાત્ શ્રદ્ધા ન હોય તે શુદ્ધતા ક્યાંથી જ હોય એ અપિ શબ્દનું તાત્પર્ય છે.) શુદ્ધતા એટલે આત્માની તથા ચારિત્રની નિર્મળતા થતી નથી. કેમકે હજુ સમ્યકત્વની અશુદ્ધતા છે. તેથી સંપૂર્ણ સ્વપરના સંબંધે કરીને સમગ્ર પર્યાને પદાર્થસમૂહના ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યથી ઉત્પન્ન થયેલા વિશેષ ધર્મોને અલાભ-જ્ઞાનવિષયમાં અપ્રાપ્તિ એટલે તેમનું અજ્ઞાન હોવાથી માથામ્યને નિશ્ચય એટલે જે પ્રકારે આત્મા પોતાના અને પરના સર્વ પર્યાના અંશના મળવાથી વસ્તુસ્વરૂપની સંપૂર્ણ નિષ્પત્તિવાળે થાય છે તે પ્રકારે યથાર્થપણુને નિશ્ચય એટલે “આનું આવું જ સ્વરૂ૫ છે એ નિર્ધાર થતું નથી. અર્થાત જ્ઞાનવિના તે નિશ્ચય થતું જ નથી. ૫૮.
પૂર્વોક્ત અર્થની સ્પષ્ટતા કરે છે – यावन्तः पयर्या वाचां यावन्तश्चार्थपर्ययाः। સાંતાના તાત તાતાવદિવ્ય વિમા પ૨ : ૧૨
Aho ! Shrutgyanam