________________
ડિલે ઇસ ડેન્જરસ
એટલે કે મુશ્કેલીથી તરી શકાય તેવો છે, મેરુ પર્વત ત્યાં સુધી જ મોટો છે ને નિષધ વગેરે કુલ-પર્વતો ત્યાં સુધી જ વિરાટ છે,
જ્યાં સુધી ધીરપુરુષો આ બધાને માપી દેતા નથી.
ઉત્સાહ અફાટ હોય તો મેરુ પર્વત પણ રસ્તાનો પથ્થર છે. ઉત્સાહ અલ્પ હોય તો રસ્તાનો પથ્થર પણ મેરુ પર્વત છે. વિદનની size હિંમેશા આપણા ઉત્સાહની size પર depend હોય છે. In more clear words - We create વિદન. ઉત્સાહની અલ્પતા દ્વારા વિનને વિહ્નરૂપે સફળ થવા દેવાનું કાર્ય આપણે જ કરતા હોઈએ છીએ. નીતિવાક્યામૃત ગ્રંથ કહે છે - उत्पाटितदंष्ट्र: सर्पोऽपि रज्जूरेव । જેની દાઢ નીકળી ગઈ છે એ સાપ નથી પણ દોરડું જ છે.