SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ MODESTY 29 અને ત્રીજો ન્યુયોર્કમાં રહે છે. તેઓ કદી અમારી ખબર પણ પૂછતાં નથી. અમને અમારી એકલવાયી જિંદગી નરક જેવી લાગે છે. 241 Indian family gisht અમને.” My dear, This is India. સારે જહાં સે અચ્છા... New generation પાસે Logic છે. કે અમારે અમારી જિંદગી અમારી રીતે કેમ નહીં જીવવાની ? અમારે Parentsની Underમાં જ રહેવાનું? અમારે એમની સેવામાં અમારા મોજ-શોખની આહૂતિ આપી દેવાની ? But they don't know my daughter, કે જો એમના Parents એમની જિંદગી એમની રીતે જ જીવ્યા હોત ને, તો યા તો એમનો જન્મ જ ન થયો હોત. ને યા તો તેઓ અનાથની જેમ મોટા થયા હોત. Point no. 2 - Underમાં રહેવાનું. એ તો ઉલટું સારું છે. ધોમધખતા તાપમાં છત્રછાયા મળે એનાથી રૂડું બીજું શું? દુનિયાની કોઈ સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટી જે જીવનોપયોગી શિક્ષણ નથી આપી શકતી, તે માતા-પિતા અને દાદા-દાદી સહજ રીતે આપતા હોય છે. આજે ભારતમાં લાખો પરિવારો એવા છે, જેમાં પરંપરાગત ડોશીમાનું વૈદુ ક્લિનિક્સ અને હૉસ્પિટલની હાડમારીઓને
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy