________________
૨૯૧
FREEDOM ફક્ત એનો મન ફાવતો અર્થ ન કરવો જોઈએ. સ્વતંત્રતાનો અર્થ છે.
સ્વ”ને નિયંત્રિત કરવાની શક્તિ. બીજાના કાબુની જરૂર ન રહે અને પોતે પોતાને કાબુમાં રાખે એ સ્વતંત્રતા. આપણી પરંપરાની નારી ખરા અર્થમાં સ્વતંત્ર હતી. કારણ કે એ પોતાની મર્યાદાઓને બરાબર સમજતી હતી. અને એ રેખાઓને ઓળંગવાનો વિચાર સુદ્ધા કરતી ન હતી.
બેટા,
લગામ ઘોડાને હોય છે, ગધેડાને નહીં. પ્રકૃતિમાં જે જે શ્રેષ્ઠ પ્રજાતિઓ છે. તેઓ પોતપોતાની ખાસ મર્યાદાઓને પાળે છે. હલકી જાતિનું ઢોર કોઈના ખેતરની વાડ તોડીને અંદર ઘૂસી જાય અને પાકને નુકશાન કરીને ચરવા લાગે.
જ્યારે ખાનદાન જાતિનું પશુ પોતાની મર્યાદાને સમજીને અનુશાસનમાં રહે છે. ગોવાળિયાઓ અને ખેડૂતોના આ રોજના અનુભવની વાત છે.
હવે