________________
WIFEHOOD
એ શરીરની ભૂખ સંતોષવાનું એક સાધન હોય છે. comodity હોય, job હોય કે marriage હોય, use & throw culture ત્યાં વ્યાપક છે.
ભારતમાં
તમે ‘છો’-નું Importance છે.
પશ્ચિમમાં
તમે ‘ઉપયોગી છો’નું Importance છે.
નકામી વ્યક્તિને ત્યાં એક જ second માં
ફેંકી દેવામાં આવે છે.
We have to decide my daughter,
where we have to go ?
To east or to west ?
My dear,
The essense of my knoledge says
East or West
India is the best.
રવિશંકર મહારાજ
ગુજરાતના એક ગામડામાં ગયા હતાં.
એક નાનકડા ઘરમાં તેમણે પ્રવેશ કર્યો.
ઓડ જાતિના પતિ-પત્ની એ ઘરમાં રહેતા હતાં.
કોઈ અકસ્માત્માં પત્નીના બંને પગ ઢીંચણથી કપાઈ ગયા હતાં.
રવિશંકર મહારાજે તેમને ખબર-અંતર પૂછ્યાં.
પત્ની કહે,
“મારી આ સ્થિતિમાં ય મારા પતિએ
મને કશું જ ઓછું આવવી દીધું નથી.
૨૬૯