________________
૨૬૮
લવ યુ ડોટર
હૉસ્પિટલમાં એ એડમીટ થઈ.
ટ્રીટમેન્ટ ચાલુ થઈ.
એ ભાનમાં આવી
ત્યારે બધાંને ખ્યાલ આવ્યો
કે એના માથામાં થયેલી ઇજાને કારણે
એની સ્મૃતિ પૂરેપૂરી જતી રહી છે.
રોજ એનો પતિ
એનું જમવાનું ટિફિન લઈને આવતો.
ઑફિસ ટાઈમ સિવાય તો પતિ હાજર હોય જ.
પણ ઑફિસ ટાઈમે પણ
રોજ એ જાતે ટિફિન લઈને આવે.
એ જોઈને નર્સને બહુ આશ્ચર્ય થતું.
એક દિવસ એણે પૂછી જ લીધું,
“તમે કોઈ માણસને કેમ નથી મોકલી દેતા ?
આમ પણ તમારી Wife ની Memory તો જતી જ રહી છે.
ટિફિન તમે લાવો કે માણસ લાવે
એના માટે તો equal જ છે ને ?’’
એ પતિએ જવાબ આપ્યો.
“એની સ્મૃતિ જતી રહી છે.
એટલે એ મને એના પતિ તરીકે ન ઓળખી શકે, એ સાચું
પણ મારી તો સ્મૃતિ છે જ ને,
કે એ મારી પત્ની છે.”
My dear,
westurn culture Hi પતિ કે પત્ની