SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ લવ યુ ડોટર પતિનું મૃત્યુ થાય ત્યારે પત્ની પોતાની ઇચ્છાથી પતિની સાથે જીવતી બળી મરતી. એ પ્રથા સારી હતી કે ખરાબ, એની વાત મારે નથી કરવી, હું તો તને એ કહેવા માગું છું. કે wifehood માં કેટલી હદનો અભેદ આત્મસાત્ થઈ ગયો હોય ત્યારે આ વસ્તુ શક્ય બને ! આવી ઘટનાને જોનારાઓએ લખ્યું છે કે જીવતી બળી રહેલી એ નારીના ચહેરાની રેખા પણ બદલાતી ન હોય એટલી એ સ્વસ્થ હોય. એની એ પ્રસન્નતાને જોનારા લોકો સ્તબ્ધ બની જતાં. વિશ્વાસ અને વફાદારીનાં આ પવિત્ર સંબંધને હજારો લોકો નતમસ્તકે વંદી રહેતાં. આજે પણ ભારતમાં ઠેર ઠેર સતી માતાના પાળિયા અને સતીમાના મંદિરો છે. જેઓ સમર્પણના એ કાળજયી સંગીતને રેલાવી રહ્યા છે. એક સ્પષ્ટતા કરી લઉં મારી દીકરી, પતિ પાછળ જીવતા બળી મરવું જોઈએ એવું હું નથી માનતો. એટલે તું કોઈ ગેરસમજ ન કરતી. આ વાતો તો અભેદની એ અસ્મિતાના સંદર્ભમાં કહી છે. My dear, લગ્નનો અર્થ છે
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy