________________
૨૦૩
ENGAGEMENT જ્યારે માછલાંનો ટોપલો લઈને ફરવું પડે ત્યારે એ કહેવાતો Love Life timey Death બની જાય છે. પિયરમાં એક કીડીને પણ ન મારનાર કન્યાને
જ્યારે એનો પતિ જબરદસ્તી મટન શોપમાં બેસાડીને પોતે જ્યાં-ત્યાં ભટક્યા કરે, ત્યારે એ કન્યા પાસે આપઘાત કરવાનો એક જ માર્ગ બાકી રહે છે. હમણા મુંબઈ પાસે થાણામાં બરાબર આવી જ એક ઘટના ઘટી છે. મારી હાલી, થોડી જુદી જ્ઞાતિ હોય, એનો પણ સંસ્કારભેદ પરણેતરને સેટ થવામાં નવ નેજે પાણી ઉતરાવી દેતો હોય, તો પછી સાવ જ ઉત્તર-દક્ષિણ જેવો ભેદ હોય એની તો શું વાત કરવી ? એક બાજુ લાખો લગ્નજીવનની સમસ્યા છે. ને બીજી બાજુ આપણી સંસ્કૃતિનું એક જ વાક્ય બધું જ સમાધાન આપી દે છે – સુનશીતસ: સાર્ધ તો દાહોડોત્રજૈઃ યોગશાસ્ત્રમ્ | લગ્ન એની જ સાથે કરવાં જેમનું કુળ આપણી સમાન હોય, જેમના રીતરિવાજ-સંસ્કારો-ધર્મ અને ચારિત્ર પણ આપણી સમાન હોય.