SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ લવ યુ ડોટર જો આપણું Existence જ ન રહેવાનું હોય, તો શું કરવાનું એ કરોડો રૂપિયાનું ? સ્ત્રીનું અસ્તિત્વ એ જ પરિવારનું અસ્તિત્વ છે. સ્ત્રી નાબૂદ થાય એટલે આખો પરિવાર નાબૂદ થયા વિના રહેતો નથી. न गृहं गृहमित्याहुः गृहिणी गृहमुच्यते । ઘર એ ઘર નથી, ગૃહિણી એ ઘર છે. સમસ્ત રાષ્ટ્રનો કોઈ પાયો હોય તો એ ગૃહિણી છે. હિટલરને આ સત્ય સારી રીતે સમજાયું હતું. એણે સત્તા પર આવતાની સાથે જ સ્ત્રીઓને નોકરીમાંથી રજા આપી હતી અને કહ્યું હતું કે તમે તમારા પતિને ખૂબ પ્રેમ આપો. તમારા સંતાનનું તમે શ્રેષ્ઠ ઘડતર કરો. આ જ તમારી સૌથી મોટી દેશ-સેવા છે. જર્મનીને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડવા માટે તમારી આ જ સેવાની જરૂર છે. બેટા, સ્ત્રી એ કાંઈ ટી.વી. સેંટ નથી, જે જરૂર મુજબ તરત ચૅનલ બદલી શકે, ઘરમાં બહાર કરતાં જુદાં ગુણની જરૂર હોય છે, અંદર-બહારની આ ખેંચતાણ
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy