SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ EARNING જેને તમે Why? કહી શકતા નથી. Fire hot છે તો છે. Why not? એનો કોઈ જ જવાબ નથી, હકીકતમાં આવો સવાલ જ ન પૂછી શકાય. સ્વભાવને ફક્ત સમજવાનો હોય છે અને સમજીને યોગ્ય વર્તન કરવાનું હોય છે, સ્ત્રીની વ્યવસાયિક કારકિર્દી એ જેમ પુરુષના Nature suit નથી કરતી એમ સ્ત્રીના પોતાના Natureને પણ suit નથી કરતી. આ એવી Duty છે જેમાં સ્ત્રીને ખબર પણ ન પડે એ રીતે એના પ્રકૃતિદત્ત સ્ત્રી-તત્ત્વો લુપ્ત થતાં જાય છે. અને પૌરુષી લક્ષણો એના વર્તનમાં વ્યાપી જાય છે. બેટા, સ્ત્રીની outdoor dutyથી એને કેટલા પૈસા મળે છે, એ વાતનું કોઈ જ વજૂદ નથી રહેતું કારણ કે એ Duty જ એને self-cost પર મળતી હોય છે. I mean, એ Dutyની cost રૂપે એણે પોતાની જાત પોતાનું સ્ત્રીત્વ આપી દેવાનું હોય છે. મારી વ્હાલી, કોઈ આપણને કરોડો રૂપિયા આપી દે એ શરતે કે આપણે મરી જવાનું તો આપણે એ શરત મંજૂર કરશું ખરાં ?
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy