SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ SOCIETY એ છોકરીની બદનામી થાય અને છાટકા છોકરાઓ દ્વારા એને ફસાવવાનો પ્રયાસ થાય. આ બંને સહજ છે. બની શકે કે એ છોકરી અંગત જીવનમાં સારી પણ હોય, પણ એના કોઈ પ્રમાણપત્રો હોતા નથી. As a result, She has to suffer. She has to fight a horrible life-war. મારી વ્હાલી, સમાજની અપેક્ષા છે કે તમે તમારી મર્યાદામાં રહો. પૂર્ણ મર્યાદામાં. અને એમાં કશું ખોટું નથી. મર્યાદા એ સમાજના પણ હિતમાં છે, વ્યક્તિના પોતાના પણ હિતમાં છે. અને વ્યક્તિના પરિવારના પણ હિતમાં છે. બેટા, સમાજને કદી વખોડતી નહીં, આપણી પરંપરાની સમાજ-વ્યવસ્થા માનવસ્વભાવને અને સુખી જીવનને ખૂબ જ અનુકૂળ છે. આજે ગામડાંનો ભણેલો વર્ગ શહે૨માં જાય ત્યારે સમાજ-જ્ઞાતિથી અળગા થવા માટે હવાતિયા મારે છે. પણ જ્યારે પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહે ૧૧૧
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy