SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ SOCIETY આ ઉંમરે સમાનવયની છોકરીઓ સાથેનું પણ વધુ પડતું મળવું કે એકાંતમાં મળવું એ સારું નથી જ. આજે પણ જાપાનીઝ માતા પોતાની દીકરીને લગ્નદિને એક શીખ આપે છે. કે તું ભલે Young છે, પણ તું યુવતીઓની ટોળીમાં નહીં બેસતી, પણ વૃદ્ધાઓ પાસે જ બેસવાની ટેવ રાખજે. બેટા, સ્ત્રી કોઈ કારણસર ઘરની બહાર જાય, તો એની માતા જેવી સ્ત્રીઓની સાથે જ જાય. એવું આપણી સંસ્કૃતિમાં કહ્યું છે. મર્યાદાથી છટકવું ખૂબ સહેલું છે, પણ મર્યાદાથી છટકવાના પરિણામથી છટકવું, એ સહેલું નથી. સંસ્કૃતિ પર હસનારા, એની છડે ચોક મશ્કરી ઉડાવનારા, અને મર્યાદા ફગાવી દેવા માટે સ્ત્રીને ઉશ્કેરનારા તત્ત્વો એક પણ સ્ત્રીને એના દુષ્પરિણામથી બચાવી શક્યા છે ખરા ? શક્યા’ આ તો ઘણા સારા શબ્દો છે બેટા, બાકી, ભૂખ્યા વરૂઓની વચ્ચે ભીંસાતી, પીસાતી અને રહેંસાતી કૂમળી કન્યાઓની એ તત્ત્વોને કશી જ દરકાર હોતી નથી. હોત,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy