________________
હિત સ્થાન )
| ચિત્રઃ ૯ નવદેહનિર્માણની ક્રિયા
(૧) પરમાત્માની પાસે જઈને હું માં બોલું છું અને કલ્પના કરું છું કે પરમાત્માના શરીરમાંથી પ્રતિ પળ છૂટતા રમિ – પુદ્ગલો મારા મોંમા પ્રવેશી રહ્યા છે. આ આહાર કરવાથી મારું શરીર બને છે.
(૨) એ જ રીતે હું પ્રભુએ ભાષા – વર્ગણાના, શ્વાસોચ્છવાસ વણાના અને મનોવર્ગણના વિસર્જન કરેલા પુદ્ગલોને લઉં છું અને મારી ભાષા, શ્વાસોચ્છવાસ અને મારું મન તૈયાર થઈ જાય છે.
ચિત્રઃ ૧૦ નવદેહનિર્માણ આમ સિંહાસન ઉપર બિરાજમાન એવા પરમાત્માની સામે હું દિવ્યક આકૃતિવાળા યુવાનવયવાળો ઊભો રહું છું. અને પછી એક જ પળમાં ત્યાંથી વિદાય થાઉં છું.
ચિત્ર : ૧૧ પ્રભુની પધરામણી હવે મને વિચાર આવ્યો કે મારું નવસર્જન તો થઈ ગયું. પરંતુ જે મારું મન સાવ ખાલી રહેશે તો તેમાં દુષ્ટ | તો પેસી જઈને તેનો કબજો લઈ લેશે. આમ થતાં તો મારી સઘળી મહેનત નિષ્ફળ જશે. આવું ન બને તે માટે હું પરમાત્માને પ્રાર્થના કરું કે તેઓ જ મારા મનમંદિરમાં પધારી જાય.
૭૨
Scanned by CamScanner