________________
અરિહંત દયાળ
પુણ્યસ પત્તિવાળા આત્માના અસ્તિત્વથી; કે ઉપદેશથી અણધાર્યા કાર્યાં થઈ જતાં હાય છે.
આખા જગતમાં કેટલી ભયાનક ગરીબી વ્યાપી છે ?
આ ગરીબીને ચાંય ટપી જાય એવી ક્રેડો અખાલ પ્રાણીઓની હિંસા કેટલી ફેલાઈ જાય છે ? આખુ ગગન એ પ્રાણીએની ચિચિયારીએથી ઊભરાઈ ગયું છે ! આખી ધરતી એમના લેહીથી છંટાઈ ચૂકી છે !
અને આ હિંસા કરતાં ય માનવામાં નાસ્તિકતા કેટલી વ્યાપક બની ચૂકી છે ?
અને આ નાસ્તિકતા કરતાં ય બુદ્ધિજીવી વગૠમાં ફેલાયેલી ગેરસમજો (નારી, ધ, ખેતી, આયુવેદ, હૂંડિયામણુ નિકાસ, રાજ્યની નિધર્મિતા વગેરે....) કેટલી ભયકર રીતે ફેલાઈ છે ?
આ ચારે ય એકેકથી ચડિયાતાં ગંભીર તત્ત્વા છે ! આમાંના એકાદ તત્ત્વને પણ સમગ્ર માનવજાતને ભેગી થઇને પણ ઉકેલી શકે તેમ નથી !
આ કામ અંશતઃ પણ તે જ આત્મા કરી શકશે જેની પાસે વિશુદ્ધ કોટિની પુણ્યસંપત્તિ છે, એના અસ્તિત્વમાત્રથી કે ઉપદેશથી અનેકેની ગરીબીના નાશ થઈ જાય; ક્રેાડો થવાને અભયદાન પ્રાપ્ત થાય; યુવાના અને યુવતીએની નાસ્તિકતાના હિમ ઝપાટાબંધ ઓગળવા લાગી જાય; અને અવળમતિ બુદ્ધિજીવીઓ કે સરકારી સ્તરના માનવાની બુદ્ધિમાં અધ્યાત્મભાવની ઉષ્મા પેદા થવા લાગી જાય.
જીવમાત્રનુ' કલ્યાણુ, સાચા સર્વોદય, સાચેા સમાજવાદ, સાચી વિશ્વશાન્તિ, સાચા સામ્યવાદ આ પ્રક્રિયાથી જ શકય છે. ચારિત્ર્ય-~~ નિર્માણ દ્વારા આત્મરક્ષા કરો....પુણ્ય સ ંગ્રહ દ્વારા (સ્વ-પર) સ`જીવાની રક્ષા કરી. દુઃખ, દુ`તિ, કમ'ખ'ધન અને રાગાદિ પરિણતિથી
૪૩
Scanned by CamScanner