________________
/ હિત ધ્યાન
પછી પુણ્યસંપત્તિ દ્વારા ભક્તના અગણિત જીવાને તેનાથી બચાવી લે. પહેલાં તમારી જાતને મચાવે.
આ પ્રક્રિયા સિવાયની સ્વ-પર હિતની કોઈ પણ પ્રક્રિયા રાજકીય, સામાજિક, સ ંસ્થાકીય કે આર્થિક ધરાર નિષ્ફળ જશે.
અનેકોનું હિત કરવા માટે જન્મ પામતી તમામ સસ્થાએ પાસે જે જમા પાસું છે, તેના કરતાં તેનું ઉધાર પાસું અતિ ઘણુ વિરાટ અને ભયાવહ છે. પણ સહુ પોતાના જમા પાસાને જ બતાવીને વાહવાહ કરી લેતા હૈાય છે. ઉધાર પાસાની ગંભીર સમસ્યાઓ પ્રગટ કરી દેવાની હિં*મત અને એ રીતે પરાજય કબૂલવાની તૈયારી કાક વીરલામાં જ ડાય છે.
આથી જ ઉપરોક્ત ત્રણ ચેાકડીઓની પ્રક્રિયાના વિચારના પાયા ઉપર જ સ્વ-પર સવેનુ' સાચું હિત આરાધી શકાય એ સમજ હવે એકદમ પાકી થઈ જવી જોઈએ. આ સિવાયની કોઇ પણ સ્વ-૫૨ હિતની ચણાતી ઇમારત લગીરે વિશ્વાસ્ય નથી એમ સ્પષ્ટપણે કહી
શકાય.
'
બેશક, કદાચ દેશકાળ આદિના ખતરનાક પ્રવાહેાને કારણે આ સાચી પ્રક્રિયા પણ તરત ફળ ન ખતાડે તે સંભવિત છે. પરંતુ તે ચ સ્વ-પરના હિતના સાચા અને એકમેવ માગે તેા આ જ છે એમ નિશ્ચિતપણે કહી શકાય. આ સિવાયના માગેર્યાં કાઈ ક્ષણિક ઝાકઝમાળ દેખાડી દે તે પણ અત્યંત ત્યાજ્ય છે.
આમ આપણે એટલું જોઈ શકા કે વિશુદ્ધ પુણ્ય, સૂક્ષ્મનું ખળ અને ચારિત્ર્ય-નિર્માણુ વિના સ્વના કે પરને કાઈ પણ પ્રશ્ન ઉકલી શકે તેમ નથી. આ ત્રણે ય પરિબળને પામવા માટે હશે કોઈ
ઉપાય ?
હા....એક જ-અરિહ'તશક્તિ-અરિષ્ઠ તના સાક્ષખન ધ્યાન-દ્વારા આ ત્રણે ય પરિબળોને આપણે હાંસલ કરી શકીશુ.
૪
Scanned by CamScanner