________________
a ) અરહંત દયાd (e) જૂ
Reality ઉપર જ ચાલે છે. સામે સ્થૂલ પદાર્થ હોય કે ન હોય, પણ મનમાં એ આવ્યું એટલે બધા જ કામ આદિ વિકારેને અત્યંત પ્રબળ રૂપે સજે છે. એ તે હંમેશાંનો સર્વને સ્પષ્ટ અનુભવ છે. સામી વ્યક્તિને (objectY) ખરેખર આપણુ ઉપર રાગ-દ્વેષ હોય કે ન હોય પણ મનમાં સ્થાપેલી સામી વ્યક્તિને આપણે રાગી કે દ્વેષી સ્થાપીને આપણે બધા જ પ્રકારના રાગ-દ્વેષના ભંગ બનીને છીએ. આ સર્વને સ્વાનુભવ છે. Ideal ની મૂળ ઉત્પત્તિ સ્થૂલ object માંથી થયેલી હોવાથી સંભવ છે કે કેટલીક વાર object ઉપર પણ અસર ઉપજાવે, કારણ કે તથાવિધ અધ્યવસાયથી છૂટેલા મનનાં પરમાણુઓ તે જ સ્થૂલ પદાર્થ પાસે પહોંચીને તેના ઉપર અમુક અસર કરતાં હોય છે. આ જ નિયમના આધારે કેટલાક માણસે ફેટા ઉપર ક્રિયા કરીને મૂળ રોગીઓને સાજા કરે છે તેમ જ કેટલાંક પૂતળાં, ચિત્ર અથવા નામાક્ષર ઉપ૨ પ્રાગ કરીને મૂળ વ્યક્તિ ઉપર વશીકરણ-મારણમોહન-ઉચ્ચાટન આદિ કરી શકે છે. object અને subject પરસ્પર આ રીતે વિશ્વમાં સંબંધિત છે. સ્થૂલ પદાર્થ ખાસ કરીને પ્રત્યક્ષ જ્ઞાનમાં સામે હોય છે. બાકીનાં જ્ઞાનમાં સ્થૂલ પદાર્થોના આપણી ચેતનામાં પડેલા આકારે જ હોય છે, છતાં આપણને બંને એક ગુણયુક્ત હોવાથી સ્થલ રૂપે જ લાગે છે. આપણે મોટા ભાગને વ્યવહાર Ideal Reality ઉપર જ ચાલતા હોવાથી છતાં આપણને એ વાતની ખબર જ ન હોવાથી આપણે સૂયમને બદલે એને સ્થૂલ જ ગણીએ છીએ, એટલે ચિતિશક્તિને ધાર્યો ઉપગ કરી શકતા નથી. સ્થૂલ કરતાં સક્ષમ એ વધારે Real વધારે પરમાર્થ છે. એટલું સમજીએ તે ઉપાસનામાગ–મોક્ષમાર્ગ ઘણું સરળ થાય.
જગતમાં જે શબ્દ બ્રહ્મવાદીઓને, બૌદ્ધોને, વેદાંતી આદિન
Scanned by CamScanner