________________
tes Cઅરહંત દયાળ (f)]
આકારમાં ચેતનાએ જે ગુણધર્મો આપેલા હોય છે તે તે ગુણ ધની અસર ચેતના ઉપર થાય છે. જેમ કે નિશીથ સૂત્રમાં શંકા. (સમ્યક્ત્વના અતિચાર) વિશે એક ઉદાહરણ આવે છે કે, એક માના. બે નાના પુત્ર હતા, એક પૂર્વની સ્ત્રીને હતું કે એક પિતાને હતે; બંનેને રાબ આપતી હતી, જેમાં મગના બીજા કોઈ ધાન્યનાં ફોતરાં આવતાં હતા. રસ પુત્ર સમજતું હતું કે મારી, મા મને સારી જ વસ્તુ આપે છે. ઓરમાન માનતા હતા કે મરેલી માંખીવાળી વસ્તુ મારી મા આપે છે. સતત આ જ ચિંતનથી એ રોગી થયે. એની ચેતના રેગિષ્ટ થઈ. છેવટે એ મૃત્યુ પામે. બીજાને એ જ પદાર્થ ખોરાકનું કામ આપ્યું. શુભ ઉદાહરણમાં આ વાત
तो पानीयमव्यमृतनित्यनुचिन्त्यमानं किंनाम नो विषविकारમથાતિ . એ કલ્યાણુમંદિર સત્ત્વનું વચન સુપ્રસિદ્ધ છે. પદાર્થ. વિજ્ઞાન (સાયન્સ) જે પૃથક્કરણ કરવા બેસે તે આ વાતને મેળ જન બેસે. - રાબમાં કોઈ મારક તત્વ પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે ન મળે અને પાણીમાં ઝેરનાશક સામર્થ્ય એને ન મળે. Ideal realityથી જ આ વાત બંધ બેસે, એટલે ચેતનના આકારને કેટલે બળવાન, બનાવે તે આપણી ભાવના ઉપર આધાર રાખે છે.
સામાન્ય માણસે જેને કલ્પના (Imagination) ગણીને અવગણે છે, વિચારકે એને Real કહે છે. હકીકતમાં વિચાર કરીએ તો object જેટલો Real પદાર્થ છે. તેના કરતાં પણ અનેકગણે Real, ખરેખર Ideal પદાર્થ છે. પણ તે બરાબર ઘટ હોય તે, પ્રસન્નચર રાજર્ષિ સામે એટલે બધે સ્પષ્ટ અને ઘટ્ટ પદાર્થ હતો કે ચક્ર૨ાજકના બને છેડે પોંચાડવાનું એનામાં સામર્થ્ય હતું. જગતના કામ-ક્રોધ-લાભ આદિ બધા જ વિકારે, બધા જ કષાય Idea
ea
૨૨
Scanned by CamScanner