________________
ઓવહત દયાળ
છે. છતાં આદર-બહુમાનપૂર્વક તેને અભ્યાસ કરવાથી સ્વસંવેદન વડે તેનું કાંઈક રહસ્ય સમજી શકાય છે.
- ધ્યાન પ્રક્રિયાની વિશેષતા અન્ય આલંબન કે નિરાલંબન ધ્યાનમાં સાધક ધ્યેયની સાકાર કે નિરાકાર કલ્પના કરીને તેના ચિંતન દ્વારા તન્મય બની સ્વ આત્મા સાથે તેને અભેદ સાધી સહજ સમાધિદશા પ્રાપ્ત કરે છે. આ ધ્યાન પ્રક્રિયામાં સમુદ્દઘાત કરતાં કેવલી ભગવંતનું ચિંતન કરતે યોગી જ્યારે
થા સમયે સર્વ લેકવ્યાપી બનેલા તે કેવલી ભગવંતનું ધ્યાન કરે છે, ત્યારે સ્વદેહમાં પણ તેમના આત્મપ્રદેશ વ્યાપી ગયા હોય તેવી કલ્પના પણ કરી શકે છે, તેમ જ વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા કેવલી ભગવંતેમાંથી કેઈક કેવલી સમુદ્દઘાત કરી રહ્યા હોય તે તેમના લેકવ્યાપી આત્મપ્રદેશને સ્વદેહમાં પ્રવેશ થયેલે છે એમ શ્રુતજ્ઞાનના બળે જાણું આનંદ સાગરમાં ઝીલવા લાગે છે.
છાતાને દયેયનું અતિનિકટ સાનિધ્ય મળતાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તે અવર્ણનીય હોય છે.
ભક્તિરસમાં ઝીલતાં ભક્તને પરમાત્માના નામ, આકૃતિ અને ' દ્રવ્ય (પૂર્વોત્તર અવસ્થા) પણ થંચિત ભાવ પરમાત્માસ્વરૂપ લાગે છે, તે જ્યારે પરમાત્માના નિર્મળ આત્મપ્રદેશે સ્વદેહના સર્વ પ્રદેશમાં વ્યાપ્ત થયા હોય ત્યારે પરમાત્માના સાક્ષાત્ સમાગમ એટલે જ આનંદ અનુભવાય એમાં કશી નવાઈ નથી!
ભક્ત સાધક ભક્તિરૂપી લેહચુંબકથી સાતરાજ દર રહેલા સિદ્ધ પરમાત્માને પણ પિતાના હૃદયમંદિરમાં પધરાવી શકે છે. તે પછી લકવ્યાપી બનતાં કેવલી સમુદ્દઘાત સમયે સર્વત્ર પથરાયેલા કેવલી પરમાત્માના નિર્મળ આત્મપ્રદેશને સ્વશરીરમાં પણ વ્યાપ્ત થયેલા ગણી
Scanned by CamScanner