________________
[g) અરિહંતસ્થાવર
શરીરથી બહાર ખેંચી દંડાકાર (૧૪ રાજ લોક ઊંચે અને સ્વદેહ પ્રમાણ ધૂલ) પરિમાવે છે.
બીજ સમયે પ્રદેશોને કપાટ આકારે (ઉત્તર-દક્ષિણ યા પૂર્વ-પશ્ચિમ લેકાંત સુધી) પરિમાવે છે. ત્રીજા સમયે (પૂર્વ-પશ્ચિમ યા ઉત્તર-દક્ષિણ બીજે કપાટ આકાર બનાવીને) તે પ્રદેશને મંથાનાકારે અર્થાત ચાર પાંખડાવાળા રેવયાના આકારે ગોઠવે છે. ચોથે સમયે વચલા આંતરા પૂરી સમગ્ર લેકવ્યાપી બને છે ત્યાર પછી પાંચમા, છઠ્ઠા અને સાતમા સમયે ઉ&મથી આંતરા, મંથન, કપાટાકારમાં પ્રદેશ સંહરી આઠમા સમયે દંડાકારને પણ સંહરી પૂર્વવત્ દેહસ્થ બની રહે છે.
આ પ્રમાણે “સમુદ્દઘાતીની પ્રક્રિયાનું વારંવાર ચિંતન કરવાથી ધ્યાતામાં પણ એવી વિશિષ્ટ ધ્યાનશક્તિ પ્રગટે છે જેના પ્રભાવે ધ્યાતા સ્વયં જાણે તેવી જ પ્રક્રિયા કરતે હેય તે અનુભવ થાય છે, તથા તે સમયે જાણે પરમાત્માને સાક્ષાત્ સમાગમ થયે હેય, તે અપૂર્વ આનંદ અનુભવે છે.
એ સર્વજ્ઞ પરમાત્મા મારા હૃદયમંદિરમાં પધારવા માટે જ જાણે પ્રથમ સમયે સન્મુખ આવીને ઊભા હેય, બીજે સમયે જાણે હદયમાં બિરાજમાન થઈ મધુર સ્વરે બેલતા હોય અને ચોથા સમયે સમગ્ર શરીરમાં વ્યાપી જઈ તન્મયભાવ પામ્યા હોય તે આભાસ થતાં ધ્યાતાને પ્રભુ સાથે એકતમિલનને આનદ નિરવધિ બની રહે છે.
આ યાન પ્રક્રિયા અતિ ગંભીર રહસ્યથી ભરેલી છે. મહાગીતાર્થ જ્ઞાની, અનુભવ યોગીઓ જ તેના રહસ્યને સમક-(પામી) શકે
અ. ૨
Scanned by CamScanner