________________
| A) અરહંત ધ્યાન
|
અંતઃકરણને નિતરંગ અને નિર્વિકલ્પ બનાવનાર દુકૃતગર્તા અને સુકૃતાનમેદનના શુભ પરિણામ છે અને તેમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પાડનાર અરિહંતાદિ ચારનું સ્મરણ અને શરણ છે.
સ્મરણ ધ્યાનાદિ વડે થાય છે અને શરણગમન આજ્ઞાપાલનના અષ્યવસાય વડે થાય છે. આજ્ઞાપાલનને અધ્યવસાય નિવિકલપ ચિ-માત્ર સમાધિને આપનાર છે, અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અર્થાત શુદ્ધાભાની સાથે એકતાની અનુભૂતિને અંગ્રેજીમાં Self Indentification (સેલફ આઈડેન્ટીફિકેશન) સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે.
એ રીતે પરંપરાએ સ્વરૂપની અનુભૂતિ દુકૃતગર્તા અને સુકૃતાનુમેદનનું અને સાક્ષાત્ શ્રી અરિહંતાદિ ચારના શરણગમનનું ફળ હોવાથી તે ત્રણેયને જીવનું તથાભવ્યત્વે મુક્તિગમન-યેગ્યવ પકાવનાર તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં આવે છે, તે યથાર્થ છે.
- દુર્લભ એવા માનવજીવનમાં તે ત્રણે સાધનો ભવ્ય પકવવાના ઉપાય તરીકે આશ્રય લે એ એ પ્રત્યેક મુમુક્ષુ આત્માનું પરમ. કર્તવ્ય છે.
Scanned by CamScanner