________________
૨. અનુભવ જ્ઞાનના અપૂર્વ મહિમા
भद्दं सुबहुसुयाण' सव्वपयत्थेसुपुच्छणिज्जणं । नाणेण जोsवारे सिद्धि पि गएसु सिद्धे ||१|| भद्र बहुश्रुतेभ्यः सर्वपदार्थेषु प्रच्छनीयेभ्यः ज्ञानेन येऽवतारयंति सिद्धिमपि गतान् सिद्धान्
સ` પદાર્થીના વિષયમાં પૂછવા ચાગ્ય તે મહાગીતાજ્ઞાની ભગવતેનું કલ્યાણ થાએ કે જેએ પેાતાના નિમળ શ્રુતજ્ઞાન વડે સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતાનુ પણ પ્રત્યક્ષ દર્શન કરાવે છે. આ àાનું રહસ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપે સિદ્ધના સ્વરૂપને નય નિક્ષેપ અને પ્રમાણુ વડે વિચારવાથી સમજી શકાશે. (જુએ અધ્યાત્મગીતા શ્લાક ૫ થી ૧૧, પૃ. ૪૧-૪૨) (૧) સિદ્ધ ભગવ ંતા (લેકના અગ્રભાગ ઉપર સિદ્ધશિલા પર બિરાજમાન થયેલા) સેંકડો સૂર્યાં અને ચદ્રોના પ્રકાશ કરતાં પણ અત્યંત ઉજજત્રળ અને નિર્મળ કેવલજ્ઞાન રૂપ પ્રકાશ વડે લેાકાલેાકના સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળે છે.
સૂર્ય દૂર દૂર ઊંચે આકાશમાં હાવા છતાં તેના પ્રકાશ પૃથ્વીતલ પર પથરાય છે. તે પ્રકાશને જોઈ અમારી પાસે જ છે એમ માની લેાકા સૂર્યના પ્રત્યક્ષ દર્શીન તુલ્ય આનદ અનુભવે છે, કારણ સૂર્ય' અને તેના પ્રકાશના અભેદ્ય - સંખ ધ છે.
નિર્દેળ જળપાત્ર કે નિમ ળ દપ ણુને તડકામાં મૂકી એની અ ંદર દૃષ્ટિપાત કરીશું, તે એમાં સૂર્યનાં પ્રતિબિંબ દેખાશે, જાણે આકાશમાંથી ઊતરી સૂર્ય એમાં પ્રવેશ કરી ગયેા હાય, એમ પ્રત્યક્ષ ૩ખાય છે.
Scanned by CamScanner
૧૨