________________
હલયાન
ચિત્ર : ૪૪ સાદ
ફરી હું મારા સ્વરૂપનું ભાન કરવા માટે એ જ પ્રશ્ન કરવા લાગ્યા : દે' હું કોણ છું? મારું સ્વ-રૂપ શું છે? વળી આતમના અતાગ ઊંડાણમાંથી અવાજ આવ્યો :
સેવT',
હું ત્રિલોકગુરુ પરમાત્માના દાસ છુ. આ જ સમયે મને આકાશમાં વાદળામાંથી પ્રગટ થએલા, મને આશિષ દેતાં પરમાત્મા દેખાવા લાગ્યા. તેમને જોઈ ને જ હું અર્ધપાગલ જેવા થઈ ગયા. મારા રોમાંચ ખડા થઈ ગયા. મારા આત્મપ્રદેશેા નાચો ઊઠયા.
હું જોરથી ખેાલવા લાગ્યા. હા.... હા.... વાસે, વાસડ.....હું આ દેખાય છે તે મારા સ્વામીને દાસ છે; આ પરમિપતાનું બચ્ચું છું.
દાસત્વભાવના એ આનંદ વવાતીત હતેા. આખા જગતના સ્વામીને સ્વામિત્વના જે આનદ હશે તેનાથી અનતગુણ આનંદ જગતપતિ પરમાત્માના દાસત્વના મને હતા. હું તે વખતે તે આનંદ અનુભવી રહ્યો હતેા. ચિત્ર : ૪૫ સે
દાસત્વના આ આનંદની અનુભૂતિમાં હું એકરસ બની ગયા હતા ત્યારે કાઈ પળે – એકાએક મારી નજરમાં
૧૦૪
Scanned by CamScanner