________________
વિઠંd દયાના ) ચિત્રઃ ૩૮ અ નું અમૃતસ્વરૂપે પ્લાન " ત્યાર બાદ અતિસૂક્ષ્મ સ્વરૂપે વિલય પામેલા તે મને અમૃતત્વ થવા લાગ્યું. અને તે અમૃત બિન્દુઓ મારી પાછલી કરોડરજજુ દ્વારા નીચે જવા લાગ્યા. તેના ટપકાંઓ નાભિસ્થાનમાં પડવા લાગ્યા. ધીરે ધીરે તો નાભિસ્થાનમાં ઘણું અમૃત બાવન થયું. રે! ત્યાં નાનકડું સરવરીયું જ બની ગયું. મારું આખું નાભિસ્થળ અ ના રૂપાન્તરિત થએલા અમૃતનું તળાવ બની ગયું. ચિત્રઃ ૩૯ નાભિમાં અમૃત સરોવર
અને તેમાં સ્નાન આ અમૃત–સાગરમાં હું કૂદી પડશે અને તેમાં સ્નાન કરવા લાગ્યો. અર્દનું અમૃતત્વમાં રૂપાન્તર! અને તેમાં સર્વોત્તપ્રદેશે મારું સ્નાન ! પછી આનંદાનુભૂતિમાં તો શું કમીના રહે? એનું વર્ણન પણ શું થાય? વિભાગ : ૮ વિદ્યાદેવી અભિષેક અને સ્વરૂપચિંતન
ચિત્ર : ૪૦ ષોડશદલ કમલ જેટલામાં હું એ અમૃતસરોવરે સ્નાન કરી રહ્યો છું તેટલામાં એકાએક તે સરોવરમાં–મારાથી થોડેક છેટે – સોળ દળનું એક કમળ પ્રગટ થયું. અતિ સુંદર એ
૧૦૦
Scanned by CamScanner