________________
એટલું ઘટાદ)
મારી નાભિમાં મને એ મન્ત્ર સ્પષ્ટ રીતે દેખાવા
લાગ્યા.
ત્યાર બાદ ગુરુદેવે કહ્યું, “વત્સ! હવે તારા આ બર્દ ને માટેથી ખેલવા પૂર્ણાંક ઉપર ઉઠાવ અને ઠેઠ બ્રહ્મરન્ધ્રમાં પહોંચાડી દે. તું જ્યારે ભારપૂર્વક અને મોટેથી ન... બેાલીશ ત્યારે શરૂમાં તે હસ્વ હશે, ત્યાર બાદ તે દી થશે, પછી ક્રમશ: બ્લુત, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ બની જઈને બ્રહ્મરન્ધ્રમાં વિલીન થઈ જશે.’’
ગુરુદેવનાં આદેશ મુજબ મેં એ પ્રમાણે માટેથી કહ્યું. ખરેખર તેમ જ થયું. છેલ્લે મારા અવાજમાં માત્ર તેના સૂક્ષ્મ રણકાર રહ્યો, અને તે ય છેલ્લે શાન્ત પડી ગયા જ્યારે અહસ્વ અવસ્થામાં હતા. ત્યારે તેણે નાભિમાં રહેલાં મણિપૂરચક્રનુ ભેદન કર્યું અને ત્યાંથી તે ઉપર ગયા.
જ્યારે વ્રુત બન્યો ત્યારે તેણે કઈકમાં રહેલાં વિશુદ્ધ ચક્રનુ` ભેદન કર્યું.
જ્યારે તે સૂક્ષ્મ થયા ત્યારે તેણે લલાટમાં રહેલાં આજ્ઞાચક્રનુ` ભેદન કર્યું.
જ્યારે તે અતિ સૂક્ષ્મ થયા ત્યારે તેણે બ્રહ્મરન્ધ્રમાં રહેલાં સહસ્ત્રદળ ચક્રનું ભેદન કર્યું.
આમ તે અતિસૂક્ષ્મ થઈ ને સ્વરૂપે વિલીન થઈ ગયા.
૯૯
Scanned by CamScanner