________________
મુક્ત તત્ત્વ મીમાંસા *
ત્યાં ( નિર્વાણુમાં ) આ કેવા હેાય છે? તે કહે છે—
व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥ १८७ ॥
વ્યાધિમુક્ત પુરુષ અહી, જેવા તેવા આ જ;
ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭
અર્થ :—àાકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા હાય છે, તેવા જ આ હેાય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અભ્યાષિત પણ નથી.
વિવેચન
આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા હાય છે, તેવા આ નિર્વાણ પામેલા મુક્ત પુરુષ હાય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ મૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એવા તે સદ્ભાવરૂપ હાય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયા એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હેાય છે. (૩) તેમજ તે અભ્યાધિત પણ નથી, વ્યાધિવાળા ન્હાતા એમ પણ નથી, કારણ કે પૂર્વ તથાપ્રકારે વ્યાધિના સદ્ભાવ તેને હતા.
કોઈ ચિરકાળના મહારેાગી છે. ઘણા ઘણા લાંખા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રોગવિકારોથી દુઃખાકુલ થઇ તે ‘ત્રાહિ મામ્' પેાકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર વર્તાવ ભરાયેલા છે. વાત-પિત્ત-કફ્ રાગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને ત્રિદોષ સન્નિપાત ઉપજ્યું છે. તેથી તે
વૃત્તિ:-વ્યાધિમુઃ—વ્યાધિથી મુક્ત, વ્યાધિ જેના પરિક્ષીણુ છે તે, પુમાર્-પુરુષ. ચાદો
યાદ, જેવા હોય છે, તાદશો યમ્—તેવા આ નિવ્રુત-નિપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, મૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ધટે છે એવા. ૬ ૫ નો મુન્ને વ્યાધિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત્ મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. અન્યાષિતો ૬ ૬અને અવ્યાધિત પશુ નથી, વ્યાધિવાળા હૅતા એમ પણ નથી,– પૂર્વ તથાપ્રકારે તદ્ભાવને લીધે. * આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની ચૂલિકારૂપ જ છે. તે વિષયની વિશુદ્ધતાથે અત્ર અલગ અધિકારરૂપે મૂકયો છે.