________________
સુક્ત તત્ત્વ સીમાંસા : જીવના ભવરૂપ ભાગ
(૬૯)
પેાતાનુ ભાન ભૂલી જઇ જેમ તેમ અકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાડુવેદના તેને થઇ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ ભેાંકાઇ રહ્યું છે. એમ અનેક પ્રકારની રોગપીડાથી આકુલવ્યાકુલ એવા તે હેરાન હેરાન થઈ રહ્યો છે. આવા મહા રાગાત્ત દુ:ખી જીવને ઉત્તમ સર્વૈદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધના જોગ મળી આવે ને તેના યથાનિર્દિષ્ટ પથ્યપૂર્ણાંક પ્રયાગ કરવામાં આવે, તા રાગીના રાગ નિમૂ ળ થાય; તેને વર-તાવ ઉતરી જાય, ત્રિદેષ-સન્નિપાત ચાલ્યેા જાય, તે ખરાખર પેાતાના ભાનમાં આવે, તેની દાડુવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સ ́પૂર્ણ રોગમુક્ત થઇ, તદ્ન સાક્ષેતાજો-હૃષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરગ્યનેસ્વાસ્થ્યને અનુભવે. અને આવા આ આરેાગ્યસ’પન્ન ‘ સ્વસ્થ ’પુરુષ રોગમુક્ત થયાના કોઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેકમાં પ્રગટ દેખાય છે.
સાવરાગ
તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારેગ લાગુ પડયો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઇ રહ્યો છે. તે રાગના વિકારાથી દુઃખી દુઃખી થઇ તે · વાય માડી રે! કરજો ત્રાણુ ’ જીવના ભવરૂપ એમ પોકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જવર ચઢી આન્યા છે, મેહરૂપ ત્રિદેષ સન્નિપાત તેને થયા છે, એટલે તે નિજ ભાન ' ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ-ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણાજન્ય અસહ્ય તીત્ર દાવેદના વ્યાપી રહી છે–બળતરા થઈ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેાંકાઇ રહ્યું છે. આવા ઉગ્ન ભવરાગથી આકુલ જીવને શ્રીમદ્ સદ્ગુરુરૂપ ઉત્તમ સર્વૈદ્યના ‘ જોગ ' ખાઝતાં, તેમના સદુપદેશથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે. અને ગુરુઆજ્ઞારૂપ પૃથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના ભવરેગને નિમૂળ નાશ થાય છે. તેના રાગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહ સન્નિપાતનું પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાડુવેદના—ખળતરા શમી જાય છે. અને તે નિજ સહુજ આત્મસ્વરૂપનું દર્શોન કરી, જ્ઞાન પામી, આત્મસ્વરૂપનું અનુચરણ કરે છે; કેવલ શુદ્ધ આત્માને જાણી, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, સ્વસ્થ ' થઈ, કૈવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પંત અળેલી સીંદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મને પ્રારબ્ધાદય પ્રમાણે ભેાગવી નિરી નાંખે છે, અને પ્રાંતે તે કર્મને પશુ સČથા પરિક્ષીણ કરે છે. આમ સથા કમુક્ત થયેલ ભવરોગથી મુક્ત બને છે. અને આવા આ ભવવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારાગ્યસ'પન્ન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ ૮ સ્વસ્થ ’ પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ-આરાગ્ય દશાના કાઇ અવણૅનીય આનંદરસ ભાગવે છે.