________________
પ્રભા દૃષ્ટિ : ‘સઘળું પરવશ તે દુઃખલક્ષણ ’, ‘પ્રતિક્રમણ' કયે* છૂટકા
(૫૭૩)
થઇ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું, આત્મા પરમ શાંતિમાને પામ્યા, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપ સમજીને તેમાં જ શમાઇ ગયા. આ એવા’ બધા ‘શમ ના પ્રકાર છે. અથવા તા સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને
શમસાર–શમપ્રધાન કહ્યુ` છે. તેમજ—
'
卐
सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ १७२ ॥
પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ;
લક્ષણ એ સુખ દુ:ખનું, કહ્યુ.. સક્ષેપે મુખ્ય. ૧૭૨
અર્થ :—પરવશ હોય તે બધુય દુ:ખ છે, અને આત્મવશ હાય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે.
વિવેચન
“ સઘળું પરવશ તે દુ:ખલક્ષણુ, નિજવશ તે સુખ લહીએ;
એ દૃષ્ટ આતમગુણુ પ્રગટે, તે વિષ્ણુ સુખ કુણુ કહીએ ? ’’—શ્રી ચેા. સજ્ઝાય. ૭-૨
જે કાંઈ પરવશ છે—પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને યાગ છે. આ સક્ષેપમાં સુખદુ:ખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે.
સામાન્ય લેાવ્યવહારમાં પણ કહેવાય છે કે પારકી આશ તે સદા નિરાશ ’ પરાધીનતા–પરત...ત્રતા જેવુ' કેાઈ દુ:ખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કેઇ સુખ નથી. કેઇ પારકી આશે એશીયાળા થઈને પડ્યો હાય, તેનું દુઃખ તે ‘સઘળું પરવશ પાતે જ જાણે છે. પરાધીન-પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભાગવવુ તે દુઃખલક્ષણ' પડે છે, તે હાલના જમાનામાં સ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમામાં પણ પરાધીનતા-પરતત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત જૂદી એવી વસ્તુને આધીન પશુ–પરતંત્રપણુ, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપશુ –સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે
વૃત્તિ:-સર્ચ' પવાં દુઃલમ્-પરવશ તે સર્યાં દુઃખ છે,−તેના લક્ષણના યોગ થકી, સર્વમામનાં ખુલ્લમ્ આત્મવશ તે સ` સુખ છે-એ જ હેતુથકી, તવુ ં-આ કર્યું છે. મુનિએ, સનાસેન-સમાસથી, સંક્ષેપથી ક્ષળમ્—લક્ષણ, સ્વરૂપ, સુવવું વચો:“સુખ-દુઃખનું,