________________
૮
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા २५४ संसृष्टाऽसंसृष्टोद्धृताऽल्पलेपा तथोद्गृहीता च ।
Jહીતોતિધર્મા, ચૈતા: પિન્વેષUT: H ITદરા
સંસ્કૃષ્ટ (ખરડાયેલ હાથ વગેરે), અસંસૃષ્ટ, ઉદ્ધત (પીરસવા કાઢેલ), અલ્પલેપ (વાલ-ચણા વગેરે), ઉગૃહીત (થાળીમાં લીધેલ), પ્રગૃહીત (હાથમાં લીધેલ) અને ઉઝિતધર્મા (વધેલી-નકામી) આ ૭ પિડેષણા છે. २६६ कुर्याज्जघन्यतोऽपि, स्वाध्यायं श्लोकषोडशकमानम् ।
विश्राम्येत तत्क्षणमथ, देहे तप्तेऽन्यथा रोगः ॥६३॥
(ગોચરી જઈ આવ્યા પછી) જઘન્યથી પણ ૧૬ શ્લોક (દશવૈકાલિકના ૨ અધ્યયન)નો સ્વાધ્યાય કરવો અને થોડી વાર વિશ્રામ કરવો. અન્યથા તપેલી ધાતુ હોવાથી વાપરવાથી રોગ
થાય.
२७० संयोजनाप्रमाणाङ्गारा, धूमश्च हेतवः षट् षट् ।
इति पञ्चविधा ग्रासैषणा, मता भोजने तत्र ॥६४॥
સંયોજના, પ્રમાણાતીત, અંગાર, ધૂમ અને કારણો - ૬ વાપરવાના, ૬ નહીં વાપરવાના એમ પાંચ પ્રકારની ગ્રામૈષણા ભોજનમાં કહી છે. २७४ संयमवृद्ध्यै वैयावृत्त्यार्थं, वेदनाऽधिसहनाय ।
ईर्याशुद्ध्यर्थं प्राण-वृत्तये धर्मचिन्तायै ॥६५॥