________________
ઓઘનિર્યુક્તિ
नि. २२९ भुत्ताभुत्तसमुत्था, भंडणदोसा य वज्जिया होंति । सीसंतेण व कुड्डुं तु, हत्थं मोत्तूण ठायंति ॥६०॥ તેમ કરવાથી ભુક્તભોગીને સ્મરણાદિથી, અભુક્તભોગીને કુતૂહલથી થતાં દોષોથી, અને ઝઘડાથી બચાય. દીવાલથી માથું એક હાથ દૂર રાખે.
૧૭
नि. २७३ पडिलेहणं करेंतो, मिहो कहं कुणइ जणवयकहं वा ।
देइ व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥ ६१॥ પડિલેહણ કરતાં પરસ્પર વાત કરે, જનપદકથા (દેશકથા) उरे, पय्यम्मारा खाये, पाठ खाये दे ले.... नि. २७४ पुढविआउक्काए, तेऊवाऊवणस्सइतसाणं ।
पडिलेहणापमत्तो, छण्हं पि विराहओ होइ ॥ ६२॥
આ રીતે, ડિલેહણામાં પ્રમાદ કરનાર સાધુ પૃથ્વી, અપ્લાય, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ છએ કાયનો વિરાધક
थाय.
नि. २७७ जोगो जोगो जिणसासणंमि, दुक्खक्खया पउंजंतो ।
अण्णोण्णमबाहाए, असवत्तो होइ कायव्वो ॥६३॥ જિનશાસનમાં કર્મક્ષય માટે કરાતો પ્રત્યેક યોગ એકબીજાની હાનિ ન થાય તે રીતે અવિરૂદ્ધપણે કરવાનો છે. नि. २७८ जोगे जोगे जिणसासणंमि, दुक्खक्खया पउंजंते । एक्किक्कंमि अणंता, वट्टंता केवली जाया ॥६४॥