________________
આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા ८६६ वंदिज्जमाणा न समुक्कसंति,
हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥१२॥
વંદન કરવાથી અભિમાન ન કરે, અપમાન કરવાથી ગુસ્સે ન થાય, રાગ-દ્વેષનો નાશ કરી ચૂકેલ ધીર મુનિઓ સંયમિત थित वियरे छ.
-वहन -
११०६ समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं ।
पंचसमिय-तिगुत्तं, असंजम-दुगुंछगं ॥१३॥
મર્યાદાવંત, સંયત, સુસમાહિત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા, અસંયમની અરુચિવાળા સાધુને વંદન કરવું.
११९४ किइकम्मं च पसंसा, संविग्गजणंमि निज्जरठ्ठाए ।
जे जे विरईठाणा, ते ते उववूहिया होंति ॥१४॥
સંવિગ્નોને વંદન અને તેમની પ્રશંસા નિર્જરા માટે થાય છે, કારણકે તેનાથી તેમના વિરતિસ્થાનોની પ્રશંસા થાય છે. ११३१ लिंगं जिणपण्णत्तं, एवं नमंतस्स निज्जरा विउला ।
जइ वि गुणविप्पहीणं, वंदइ अज्झप्पसोहीए ॥१५॥